SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ૦૯ પૂજન વખતેભાવવાની જુદી જુદી ત્રણ અવસ્થાએ પ્રભુની પિડસ્થ, પદસ્થ અને રૂપાતીત એ ત્રણ અવ સ્થાએ ભાવવી, તેના અથ એ છે કે પ્રભુનુ' છદ્મસ્થપણું', કેવલીપણું અને સિદ્ધપણુ વિચારવું. અને ભાવવી; પરિકરમાં રચેલા સ્વપન અનવડે છદ્મસ્થ અવસ્થા પ્રાતિહાર્યોં વડે કેવલી અવસ્થા ભાવવી તથા કાસન અને કાર્યોંસગ આસનવર્ડ શ્રી જિનેશ્વરાની અરૂપી સિદ્ધત્વ અવસ્થા ભાવવી. પિંડ—તીથ કરદેવના તીર્થંકર પદવીપમ્યા પહેલાના દેંહ, તેમાં રહેલી અવસ્થા ત્રણ પ્રકારની છે ૧ જન્માવસ્થા, ૨ રાજ્યાવસ્થા ૩ અને શ્રમણાવસ્થા. એ ત્રણે અવસ્થામાં ભગવાન છદ્મસ્થ-અસવજ્ઞ હોય છે. પદ-તીથકર પદવી, તે પ્રભુ જ્યારે કેવલજ્ઞાન પામે છે ત્યારે જ પ્રગટ થાય છે. તેથી અહીં પદસ્થ અવસ્થા એટલે કેવળજ્ઞાનથી આર‘ભીને નિર્વાણુસમયપ ”તનું કેવલીપણું'. રૂપરહિત અવસ્થા- અવસ્થા પ્રભુ જ્યારે નિર્વાણુ પામી સિદ્ધ થાય છે ત્યારે હોય છે. રૂપ એટલે વણુ, ગધ, રસ અને સ્પર્શ, તેનાથી રહિતપણુ’—કેવળ આત્મસ્વભાવમાં અવસ્થાન - જન્માવસ્થા—પ્રભુની પ્રતિમા જે પરિકરમાં સ્થાપેલી હાય છે, તે પરિકરમાં પ્રભુના મસ્તક ઉપર હાથી ઉપર બેઠેલા અને હાથમાં કળશે લઇને જાણે પ્રભુના અભિષેક
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy