________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ कालेण कालं विहरिज्न रढे, बलाबलं जाणिय अप्पणो य । सीहो व सद्देण न संतसिज्जा, वइजोग सुच्चा न असब्भमाह ।
कालेन कालं विहरेद्राष्ट्र, बलाबलं ज्ञात्वाऽऽत्मनश्च । सिंह इव शब्देन न संत्रस्येद्वागूयोगं श्रुत्वा नासभ्यं ब्रूयात्॥१४॥
અર્થ-હેસા! સમયસર અને સમાચિત પડિલેહણપ્રતિક્રમણ વગેરે કાર્યો કરનાર તમારે જેમ સંયમયેગની હાનિ ન થાય, તેમ પિતાના સહિષ્ણુત્વ-અસહિષ્ણુત્વ રૂપ બલાબલને જાણી દેશ-ગ્રામ વગેરે સ્થલેમાં વિહાર કરે જોઈએ. હે આત્મન ! તમારે સિંહની માફક ભયંકર શબ્દ સાંભળી સત્વથી ચલિત નહિ થવાનું, તેમજ કેઈનું અશુભ વચન સાંભળી અસભ્ય વચન પણ નહિ બલવાનું.(૧૪-૭૬૫) જેમા ૩ રિવ્રરૂના, મિનિ સન્ન તિતિકરૂના नं सत्र सम्वत्थ अभिरोयएज्जा,न यावि पूर्य गरह व संजए ।
उपेक्षमाणस्तु परिव्रजेत् , प्रियमप्रियं मर्व तितिक्षेत् । न सर्व सर्वत्रा भरोचयेनापि पूजां गी च संयतः ।।१५।।
અર્થ-હે ભિક્ષુક! તમારે ખરાબ બેલનારની ઉપેક્ષા કરી ચારિત્રમાં વિચરવાનું, પ્રિય અને અપ્રિય સઘળું સહન કરવાનું, દેખ્યા પ્રમાણે સઘળી વસ્તુની અભિલાષા નહિ કરવાની તથા પરનિંદા કે સ્વપૂજા–પ્રશંસાની અભિલાષા નહિ કરવાની. (૧૫–૭૬૬). अगेगछंदा इह माणवेहि, जे भावओ संपकरेइ भिक्खू । भयभेरवा तत्थ उइन्ति भीमा, दिव्वा मणुस्सा अदुवा तिरिच्छा।