SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ રૂપ સ` સારને આપવાની તૈયારી કરી, તે પણ મને દુઃખથી પિતાજી પણ છેડાવી શકયા નહિ. આ મારી અનાથતા .हुती. (२४ ७१५) माया वि मे महा राय, पुत्तसोगदुहट्टिआ । नय दुक्ख विमोयत्ति, एसा मज्झ अणाया ||२५|| माताऽपि मे महाराज !, पुत्रशोकदुःखार्दिता । न च दुःखाद्विमोचयत्येषा, मेडनाथता ॥ २५ ॥ અર્થ-ડે મહારાજ ? પુત્રદુઃખથી શાકા ખનેલી મારી માતા પણ મને દુઃખથી મૂકાવી શકી નહિ. એ જ -भारी अनाथता हुती. ( २५-७१६) भावरा मे महाराय, सगा जिट्ठकणिट्ठगा । न यदुक्खा विमोयन्ति, एसा मज्झ अणाहया ॥२६॥ भ्रातरो मे महाराज !, स्त्रका ज्येष्ठकनिष्ठकाः । न च दुःखाद्विमोचयन्त्येषा मेऽनाथता ॥ २६ ॥ અર્થ-ડે રાજન! મારા સગા મેટા-નાના ભાઈ એ પણ મને દુઃખથી છેડાવી શકયા નહિ. એ મારી અનાથતા हती. (२६-७१७) भरणीओ मे महाराय, सगा जिट्ठकणिट्ठगा । न यदुक्ख विमोयन्ति, एसा मज्झ अणाया || २७॥ भगिन्यो मे महाराज !, स्व का ज्येष्ठकनिष्ठिकाः । दुःखाद्विमोचयन्त्येषा मेऽनाथता ॥ २७ ॥ અથ-ડે મહારાજ ! મારી સગી નાની-મોટી બહે -न च
SR No.023498
Book TitleUttaradhyayan Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1982
Total Pages488
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_uttaradhyayan
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy