SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ પણામાં ઉદ્યમશીલ બન્યા છે, તે હેતુને હું પહેલાં આપની પાસેથી સાંભળવા ઈચ્છું છું, તે આપ તે હેતુ દર્શાવે! (૮-૬૯) अणाहो मि महाराय, नाहो मज्झ न विज्जइ । अणुकम्पयं सुहि वावि, कंची नाभिसमेमहं ॥६॥ अनाथोऽस्मि महाराज ! नाथो मम न विद्यते । अनुकम्पकं सुहृदं वापि, कंचिद् नाभिसमेम्यहम् ॥ ९ ॥ અર્થ-મુનિશ્રી જવાબ આપે છે કે-હે રાજન! હું અનાથ છું, કેમકે -ગ-ક્ષેમકારી નાથ મને કોઈ મળે નથી તથા કઈ દયા કરનાર કે કોઈ મિત્રને હું મેળવી શક્યો નથી. આ કારણસર યુવાવસ્થામાં પણ હું સંયમી બજો છું. (૯-૭૦૦) तओ सो पहसियो राया. सेणिओ मगहाहियो । एवं ते इढिमंतस्स, कहं नाहो न विज्जइ ॥१०॥ તતઃ સ પ્રણિતો ના, એળિો ધાર્ષિક: एवं तवर्द्धिमतः कथं नाथो न विद्यते ? ॥ १० ॥ અર્થ-આ પ્રમાણે ચમત્કારી વર્ણ વગેરેથી સંપત્તિશાલી એવા આપને નાથ કેમ ન હોય ? એમ વિચારી, મગધ મહારાજા શ્રેણિક અનાથતાને હેતુ સાંભળી હસી પડ્યા. (૧૦-૦૦૧) होमि नाहो भयंताणं, भौगे मुंजाहि संजया। मित्तनाईपरिषुडो, माणुस्सं खु मुदुल्लह ॥११॥
SR No.023498
Book TitleUttaradhyayan Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1982
Total Pages488
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_uttaradhyayan
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy