________________
શ્રી ઉત્તરાધ્યયન સુત્ર સાથે બીજો ભાગ અવશ્ય ગુરૂઓને પસંદ કરવા જોઈએ—એમ અહીં ગર્ભિત સૂચન છે.
વિનરહિત જે આત્માના આરંભેલ આ ઉત્તરાધ્યયને મહા મુશ્કેલીએ સમાપ્ત થાય છે, તે ભવ્ય આત્મા આ ઉત્તરાધ્યયનેને મેળવે છે. આ પ્રમાણે પૂર્વ ષિઓ કહે છે
છત્રીશમું શ્રી છવાવવિભક્તિ-અધ્યયન સંપૂર્ણ
શ્રો ઉત્તરાધ્યયનસૂત્ર-બીજો ભાગ
સમાપ્ત. :