________________
૪૭
શ્રી જીવાછવાવિભક્તિ-અધ્યયન-૩૬ इह पाउकरे बुद्ध, नायर परिनिव्वुए । छत्तीसं उत्तरज्झाए, भवसिद्धियसंमएत्ति बेमि ॥२६६॥ . રૂતિ પ્રાદુકૃત્ય યુદ્ધ, જ્ઞાતિના નિકૃતઃ | षत्रिंशदुत्तराध्यायान्भवसिद्धिकसंमतान्
| | કૃતિ બ્રવીકિ ૨૬દ્દા અથ–બુદ્ધ (કૈવલજ્ઞાન દ્વારા સકલ વસ્તુતવના જાણકાર) જ્ઞાતજ (સિદ્ધાર્થનંદન–જ્ઞાતકુલમાં ઉત્પન્ન થનાર) પરિનિવૃત્ત (કષાય વગેરેના તાપના ઉપશમથી પરમ સ્વસ્થ) શ્રીવર્ધમાનસ્વામીએ, ભવસિદ્ધિકરૂપ ભવ્યને પરમ પ્રિય એવા છત્રીશ ઉત્તર (પ્રધાન) અધ્યયને પ્રકાશિત કરેલ છે. આ પ્રમાણે, હે જંબૂ! હું કહું છું. (૨૬૬-૧૭૦૪).
ધમકલ્પવૃક્ષરૂંધ રૂપ શ્રતસ્કંધનું નિર્યુક્તિકાર પણ માહાસ્ય જણાવતાં કહે છે કે–જે ખરેખર આસન્નસિદ્ધિવાળા રત્નત્રયીના આરાધક અને ગ્રંથિભેદવાળા ભવ્ય આત્માઓ છે, તે આ છત્રીશ ઉત્તરાધ્યયનેને ભણે છે.
જે અભવસિદ્ધિક (અભવ્ય) અને ગ્રંથિને ભેદ નહિ કરનારા છે, તે અનંતસંસારી છે. તે સંકિલટ કર્મવાળાઓ ઉત્તરાધ્યયનના પઠનમાં અભવ્ય–અગ્ય છે. - આથી શ્રી જિનકથિત, અર્થભેદ રૂપ, અનંતગમેથી અને શબ્દપર્યાય રૂપ પર્યથી સંયુકત ઉત્તરાધ્યયને, ઉપધાન આદિ ઉચિત ક્રિયા રૂપ યોગ પ્રમાણે ગુરૂના પ્રસાદથી ભણવા જોઈએ. તેમાં પ્રમાદ કરે નહિ. શ્રતના અધ્યયનના અર્થીએ