SearchBrowseAboutContactDonate
Page Preview
Page 470
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જીવાજીવવિભક્તિ-અધ્યયન-૩૬ सर्वार्थसिद्धकाव, पञ्चधाऽनुत्तरासुराः । इति वैमानिका एते, अनेकवैवमादयः ૨૨૪ लोकस्यैकदेशे, ते सर्वे परिकीर्तिताः इतः कालविभागं तु, तेषां वक्ष्ये चतुर्विधम् ॥२१५॥ सन्तति प्राप्याऽनादिका, अपर्यवसिता अपि च । स्थितिं प्रतीत्य सादिकाः, सपर्यवसिता अपि च ॥२१६॥ साधिकं सागरमेकमुत्कृष्टेन स्थितिर्भवेत् भौमेयकानां जघन्येन, दशवर्षसहस्रिकाः पल्योपममेकं तूत्कृष्टेन व्याख्यातम् व्यंतराणां जघन्येन, दशवर्षसइस्रिका ॥२१८॥ पल्योपममेकं तु, वर्षलक्षणसाधिकम् पल्योगमाष्टभागो, ज्योतिष्केषु जघन्यका - ગ્રથોરાશિ ૪ - અર્થ–કાગ (સૌધર્મ વગેરે દેવલેક રૂપ કમાં રહેનારા) અર્થાત્ સૌધર્મ વગેરે દેવલેકના દેવ અને કલ્પાતીત ( કના ઉપર રહેલા સ્થાનમાં ઉત્પન્ન થતા હેવાથી) જૈવેયકઅનુત્તર વિમાનવાસી દે, એમ જે વમાનિક ડે છે તે બે પ્રકારના કહેલ છે. કલપગ દેવે સ્વર્ગના નામવાળા બાર પ્રકારના છે. તે આ પ્રમાણે-સૌધર્મ, ઈશાન, સનકુમાર, માહેન્દ્ર, બ્રહ્મલેક, લાંતક, મહાશુક, સહસ્ત્રાર, આનત, પ્રાકૃત, આરણ અને અય્યત જાણવા. હવે જે કપાતીત દે છે તે બે પ્રકારના વેયક (વેયકમાં પેદા થનાર ) અને અનુત્તર (અનુત્તરમાં પેદા થનાર) છે. હવે રૈવેયકે નવ પ્રકારના છે. રૈવેયકમાં ત્રણ * ત્રિકે (ત્રણને સમૂહ) છે. પ્રથમ ત્રિક-અધેસ્તન (નીચે રહેલ હેઈ) હાઈ હિલ્ડિમ કહેવાય છે. પ્રથમ ત્રકમાં પ્રથમ
SR No.023498
Book TitleUttaradhyayan Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1982
Total Pages488
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_uttaradhyayan
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy