________________
શ્રી જીવાજીવવિભકિત-અધ્યયન-૩૬
૪૩૫ अनन्तकालमुत्कृष्टमन्तर्मुहूर्त जघन्यकम् त्यक्ते स्वके काये, नैरयिकानां त्वन्तरम् II૬૮મા एतेषां वर्णतश्चैव, गन्धतो रसस्पर्शतः संस्थानादेशतो वाऽपि, विधानानि सहस्रशः ॥१६९।।
. . મિમઃ ફટ્યમ્ અર્થ–સાત નારકીના નામ જઘન્ય સ્થિતિ ઉત્કૃષ્ટ સ્થિતિ
૧–રત્નપ્રભા દશ હજાર વર્ષ ૧ સાગરેપમ ૨-શર્કરપ્રભા ૧ સાગરેપમ ૩ સાગરોપમ ૩-વાલુકાપ્રભા ૩ સાગરેપમ ૭ સાગરેપમ ૪–પંકપ્રભા ૭ સાગરેપમ ૧૦ સાગરોપમ પ–ધૂમપ્રભા ૧૦ સાગરોપમ ૧૭ સાગરેપમ ૬–તમ પ્રભા ૧૭ સાગરેપમ ૨૨ સાગરેપમ ૭-તમસ્તમપ્રભા ૨૨ સાગરેપમ ૩૩ સાગરોપમ
આ પ્રમાણે સાતેય નારકીઓની આયુષ્યસ્થિતિ– કાયસ્થિતિ જુદી નહિ હેવાથી ભવસ્થિતિ એ જ કાયસ્થિતિ સમજવી, કારણ કે-સાતેય નારકમાંથી નારકીઓ ગર્ભજ તિર્યંચ અને ગર્ભજ મનુષ્યમાં જ પેદા થાય છે. નારકી મારીને તરત જ નારકો થતા નથી. અંતરમાન-ઉત્કૃષ્ટ અંતરમાન અનંતકાળનું અને જઘન્ય અંતરમાન અંતમુહૂર્તનું છે, કેમ કે-જ્યારે કઈ પણ નારકી જીવ, નરકમાંથી નીકળી, ગર્ભજ પર્યાપ્ત મામાં પેદા થઈ અંતર્મુહૂર્તના આયુષ્યવાળે પિતાનું આયુષ્ય પૂર્ણ કરી, કિલષ્ટ અધ્યવસાયના કારણે ફરીથી નરકમાં જ ઉત્પન્ન થાય છે. ત્યારે જઘન્ય અંતર