________________
શ્રી જીવાવવિભકિત-અધ્યયન-૩૬
४33
(६) तमामा-मधारानी प्रमावाणी छ४ी वी.
(७) तमतमामा-महातभ-यारेय त२६ 10 मधકારની પ્રભાવાળી સાતમી પૃથ્વી.
આ મુજબ આ સાત નારકીઓ સાત પ્રકારની કહી છે. આ તમામ નારકીઓ લેકના અધેલેક રૂપ એકદેશમાં કહેલ છે. પ્રવાહની અપેક્ષાએ નારકી જીવે અનાદિ અનંત છે અને સ્થિતિની અપેક્ષાએ સાદિસાત છે. (૧૫૫ થી ૧૫૯-૧૫૯૩ થી ૧૫૭)
सागरोवममेगं तु, उक्कोसेण विआहिआ पढमाए जहण्णेणं, दसवाससहस्सिा ॥१६०॥ तिण्णेव सागराऊ उक्कोसेण विआहिआ । दोच्चाए जहण्णेणं, एगं तु सागरोवमं ॥१६॥ सत्तेव सागराऊ, उक्कोसेण विआहिमा तइआए जहण्णेणं, तिण्णेव उ सागरोवमा ॥१६२॥ दस सागरोवमाऊ, उक्कोसेण विआहिआ । चउत्थीए जहण्णेणं, सरोव उ सागरोवमा ॥१६३॥ सत्तरस सागराऊ, उक्कोसेण विआहिआ । पंचमाए जहण्णेणं, दस चेव उ सागरोवमा ॥१६४॥ बावीस सागराऊ, उक्कोसेण विआहिआ छट्ठीए जहण्णेणं, सत्तरस सागरोवमा ॥१६५॥