________________
શ્રી જીવાજીવવિભક્તિ અધ્યયન-૩૬
૪૩૧ કહેલ છે. પ્રવાહની અપેક્ષાએ તે અનાદિ અનંત છે અને સ્થિતિની અપેક્ષાએ તે સાદિસાન છે. ભાવસ્થિતિ–ઉત્કૃષ્ટ આયુષ્ય છે મહિનાનું અને જઘન્ય આયુષ્ય અંતર્મુહૂર્વનું છે. કાયસ્થિતિ તે કાયને નહિ છોડનાર ઉત્કૃષ્ટ કાયસ્થિતિ સંખ્યાત કાળની અને જઘન્ય કાયસ્થિતિ અંતર્મુહૂર્તની છે.અંતરમાન-ઉત્કૃષ્ટ અંતરમાન અનંતકાળનું અને જઘન્ય અંતરમાન અંતર્મુહૂર્તનું - છે. આ ચકુરિન્દ્રિય જીના વર્ણ—ગંધ-રસ–સ્પ–સંસ્થાનની અપેક્ષાએ હજારે-ઘણું ઘણું ભેદે છે. [ઉપરના વર્ણનમાં ભેદો કેટલાક પ્રસિદ્ધ છે, જ્યારે કેટલાક તે તે દેશની પ્રસિદ્ધિથી. સંપ્રદાય મુજબ સમજવા.)(૧૪૫થી ૧૫૩–૧૫૮૩થી ૧૫૨) पंचिदिआ उ जे जीवा, चउबिहा ते विआहिआ। नेरइआ तिरिक्खा य, मणुआ देवा य आहिआ ॥१५५।। नेरईआ सत्तविहा, पुढवीसु सत्तसु भवे । रयणामसकराभा, वालुआभा य आहिआ ॥१५६॥ पंकामा धूमाभा, 'तमा तमतमा तहा इइ नेरइआएए, सत्तहा परिकित्तिा ॥१५७॥ लोगस्स एगदेसम्मि, ते सव्वे उ विाहिया । इत्तो कालविभागं तु, तेसिं वोच्छं चविहीं ॥१५८॥ संतई पप्पऽणाईआ, आज्जवसिआवि अ । ठिई पडुच्च साईआ, सपज्जवसिमावि अ ॥१५९।।
| ifમ છમ્ |