________________
श्री पापविमति-ययनછે અને સ્થિતિની અપેક્ષાએ સાદિસાત છે. ભવસ્થિતિવાયુકાય જીવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ હજાર વર્ષોનું છે અને જઘન્ય આયુષ્ય અંતર્મુહૂર્તનું છે. કાયસ્થિતિ-વાયુકાય જીવોની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ અસંખ્યાત કાળની અને જઘન્ય કાયસ્થિતિ અંતમુહૂર્તની છે. અંતરમાન-વાયુકાય ઇવેનું ઉત્કૃષ્ટ અંતર માન અનંતકાળનું અને જઘન્ય અંતરમાન અંતર્મુહૂર્તનું છે. આ વાયુકાય જીના વર્ણ-ગંધ-રસ-સ્પર્શ-સંસ્થાનની અપેક્ષાએ હજારે-ઘણા ઘણુ ભેદે છે. (૧૧૭ થી ૧૨૫– ૧૫૫૫ થી ૧૫૬૩)
उरालाय तसा जे उ, चउहा ते पकित्तिआ । बेइंदिअ तेई दिअ, चउरो पंचिंदिआ चेव ॥१२६॥ बेइंदिआ उ जे जीवा, दुविहा ते पकित्तिआ।. पज्जत्तमपज्जत्ता, तेसिं भेए मुह मे ॥१२७॥ किमिणो (सो) मंगला चेव, अलसा माइवाहया। वासीमुआ सीप्पिआ, संखा संखणया तहा ॥१२८॥ पलोगाणुपल्लया चेव, तहेव य वराडगा । जलूगा जालगा चेव, चन्दणा य तहेव य ॥१२९॥ [इइ] बेइदिआ एए, अणेगहा एवमायो । लोएगलेसे ते सव्वे, न सम्वत्थ विआहिआ ॥१३०॥ संतइ पप्पऽणाईआ, अपज्जवसिपावि अ । ठि पडुच्च साईआ, सपज्जवसिआवि अ ॥१३॥