________________
શ્રી જીવાજીવવિભક્તિ-અધ્યયન-૩૬ त्रिण्येवाऽहोरा रात्राण्युत्कृष्टेन व्याख्याताः आयु स्थितिस्तेजसामन्तर्मुहूत जघन्यकम् असङ्खयकालमुत्कृष्टाऽन्तर्मुहून्तं जघन्यका काय स्थितिस्तेजसां तं कायं त्वमुञ्चतः अनन्तकालमुत्कृष्टमन्तर्मुहूर्त्त जघन्यकम् त्यक्ते स्वके काये, तेजोजीवानामन्तरम् एतेषां वर्णतश्चैव गन्धतो रसस्पर्शतः संस्थानादेशतो वाऽपि, विधानानि सहस्रशः
"
૪૧૯
1
"Ku
1
૫૨૧૪૫
1
03 ||
1
માદા
॥ દુર્ગામ જીમ્ ॥ અર્થ-તેજસૂ–અગ્નિ-વાયુકાય (તેજસ-વાયુનું સ્થાવર નામકમના ઉદય છતાં ગતિની અપેક્ષાએ ત્રસપણું”. ) ઉદારસ્થૂલ-ઢૌન્દ્રિય વગેરે (ત્રસનામકમના ઉદયવાળા શ્રીન્દ્રિયાદિ જીવાનુ` લબ્ધિથી પણ ત્રસ પણું છે. ) ત્રસે ત્રણ પ્રકારના છે. એ ત્રસ જીવાને કહેનાર એવા મારી પાસેથી તમે સાંભળે !
સૂક્ષ્મ-ખાદર ભેદથી અગ્નિકાયના જીવે એ પ્રકારના છે. સૂક્ષ્મ- ખદર અગ્નિકાય જીવા પર્યાપ્ત-અપર્યાપ્ત ભેદથી એ પ્રકારના છે. બાદરપર્યાપ્ત અગ્નિકાય જીવા અનેક પ્રકારના કહેલ છે. (૧) ધૂમ અને જવાલા વગરના સળગતા લાકડા રૂપ ભાવર સ્વરૂપવાળા અગ્નિ ‘`ગાર’ કહેવાય છે, (૨) રાખથી મિશ્રિત અગ્નિના કણ રૂપ અગ્નિ ‘મુમુ’ કહેવાય છે, (૩) પૂર્વોકત ભેદથી જુદો દ્ઘિ ‘અગ્નિ’ કહેવાય છે, (૪) અગ્નિના મૂળની સાથે મળેલી અગ્નિ શિખા અર્ચિ’ કહેવાય છે, (૫) છિન્ન મૂળવાળી તેજ અગ્નિશિખા ‘જાલા’ કહેવાય છે; (૬) આકાશમાં ઉત્પન્ન રેખા-લીસોટા રૂપ અગ્નિ ‘હલ્કા’ કહેવાય