________________
૪૧૬ શ્રી ઉત્તરાયધ્યયન સૂત્ર સાર્થ–બીજો ભાગ इत्येते स्थावरात्रिविधाः, समासेन व्याख्याताः इतस्तु त्रसान्त्रिविधान्वक्ष्याम्यानुपूर्व्या
૨૦ફામ
|| સમિક્ષરમ્ | અર્થ–નાનાપણાને અભાવ હોઈ, ત્યાં સૂમ સાધારણ વનસ્પતિકાય છે એક પ્રકારના છે. (સર્વ સૂક્ષનું એકપણું છે, કેમ કે-તમામનું સાધારણ શરીરપણું છે.) તે સૂલ સર્વકમાં છે, જ્યારે બાદર સાધારણ વનસ્પતિકાય જી લેકના અમુક ભાગમાં છે. પ્રવાહની અપેક્ષાએ વનસ્પતિકાય છે અનાદિઅનંત છે. ભવસ્થિતિ–કાસ્થિતિ રૂપ સ્થિતિની અપેક્ષાએ સાદિ–સાંત પણ છે. અહીં વનસ્પતિકાય જીનું ઉત્કૃષ્ટ દશ હજાર વર્ષનું આયુષ્ય જે કહેલ છે, તે બાદરપર્યાપ્ત પ્રત્યેક શરીર વનસ્પતિકાય જેનું સમજવું. તે સિવાયના સાધારણ વનસ્પતિ વગેરે વનસ્પતિકાય જીવનું અંતર્મુહૂર્ત જઘન્ય જ આયુષ્ય જાણવું. વળી એ પ્રમાણે પૂર્વોક્ત પૃથ્વી-અપકાયનું અને કહેવાતા તેજસૂ-વાયુકાયનું ઉત્કૃષ્ટ આયુષ્ય-ચેષ્ઠ સ્થિતિ સમજવી, નહિ કે અપર્યાપ્ત સૂનું. કાયસ્થિતિ–પનકેપલક્ષિત વનસ્પતિ રૂપ અનંતકાય (સાધારણ)ના છની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ અનંત ઉત્સર્પિણી અવ ર્ષિણ રૂપ અનંતકાળની છે, જ્યારે જઘન્ય કાયસ્થિતિ અંતમુહૂર્તની છે. અહીં સામાન્યથી વનસ્પતિ છની કે નિમેદની અપેક્ષાએ અનંતકાળની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ કહે છે, પરંતુ વિશેષ વિવક્ષામાં પ્રત્યેક વનસ્પતિ અને બાદરનિગોદની સિરોર કેડાકોડી સાગરોપમ પ્રેમાણુવાળી કાયસ્થિતિ છે. પૃષ્ટ વ્યવહાર રાશિવાળા સૂફમનિગદ ઇવેની અસંખ્યાત કાલમાન