________________
८
શ્રી મૃગાપુત્રીયાધ્યયન-૧૯ मुग्गरेहिं मुसुंढीहि, सुलेहि मूसलेहि य । गयासंभग्गगत्तेहिं पचं दुक्खं अणंतसो ॥६॥ मुद्गरैर्मुसंढिभिः शूलैर्मुशलैश्च । गताशंभग्नगाः , प्राप्तं दुःखमनंतशः ॥ ६१ ॥
અથઘન-મગદળ-મેગરી–ગળ લેહના ખીલાથી યુક્ત લાકડાની બનેલી મુકુંઢી (શસ્ત્રવિશેષ)-ત્રિશૂળ-મુશળ વગેરેથી રક્ષણની આશા વગરને, ગાત્રભંગવાળે હું અનંતી पार दुः५ पाभ्यो हतो. (६१-६५४)
खुरेहिं तिक्खधाराहि, छुरियाहिंकप्पणीहि य । कप्पिओ फालिओ छिन्नो, उकित्तो य अणेगसो॥६२।। क्षुरस्तीक्ष्णधारैः, क्षुरिकाभिः कल्पनीभिश्च । कल्पितः स्फालितश्छिन्न, उत्कृत्तश्चानेकशः ॥ ६२ ॥
અર્થ-કાતરોથી વસ્ત્રની માફક મને કાતર્યો, તીક્ષણ ધારવાળા છરાઓથી મને છોલ્યા અને છરીએથી મને અનેક पार व योयो डतो. (६२-६५५)
पासेहिं कूडजालेहि, मिओ वा अवसो अहं । वाहिओ बद्धरुद्धो वा, बहुसो चेव विवाइओ ॥६३॥ पाशैः . कूटजालैः, मृग इवावशोऽहम् । वाहितो बद्धो रुद्धश्च, बहुशश्चैव व्यापादितः ॥ ६३ ॥
અર્થ-હરણ વગેરેને બાંધવાના સાધને–પાશ, જાળ, ફાંસા આદિથી મૃગની માફક પરતંત્ર એવા મને છેતરી, દેરડાઓથી બાંધે, રેકો અને અનેક વાર હત–પ્રહિત या डतो. (63-६५६)