________________
॥५॥
४००
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ अज्जुणसुवण्णगमई, सा पुढवी निम्मला सहावेणं । उत्ताणगच्छत्तसंठिआ य, भणि जिणवरेहि ॥६॥ संखककुंदसंकासा, पंडुरा निम्मला सुभा ।. सीआए जोअणे तत्तो, लोो उ विआहिओ ॥६१॥
॥पंचभिःकुलकम् ।। द्वादशिभिर्योजनैः, सर्वार्थस्योपरि भवेत् । ईषत्प्राग्भारनामा तु. पृथिवी छत्रसंस्थिता पञ्चचत्वारिंशत् शतसहस्राणि, योजनानां तु आयता । तावतश्चैव विस्तीर्णा, त्रिगुणस्तस्मात्परिरयः ॥५८॥ अष्टयोजनबाहल्या, सा मध्ये व्याख्याता परिहीयमाना चरमान्तेषु, मक्षिकापत्रादपि तनुकतरा ॥५९॥ । अर्जुनसुवर्णकमयी, सा पृथ्वी निर्मला स्वभावेन । उत्तानकच्छत्रसंस्थिताश्च, भणिता जिनवरैः ॥६॥ शङ्खाऽङ्ककुन्दसङ्काशा, पाण्डुरा निर्मला शुभा शीतायाः योजने ततः, लोकान्तस्तु व्याख्यातः ॥६१।।
॥पञ्चभिः कुलकम् ।। અર્થ–સર્વાર્થ અનુત્તર વિમાન ઉપર બાર એજન બાદ ઈષપ્રાગભાર નામની છત્રના આકાશવાળી પૃથ્વી છે. તે પૃથ્વી પિસ્તાલીશ લાખ જન લાંબી અને લંબાઈ કરતાં ત્રણ ગુણી. પહેલી પરિધિવાળી છે. (એક કોડ, બેંતાલીસ લાખ, ત્રીશ હજાર, બસેએ ગણપચાશ જેજન, આ પરિધિમાન છે.) અહીં ત્રિગુણ કહેલ છે, છતાં વિશેષાધિક સમજવાની છે. આ પૃથ્વી મધ્ય પ્રદેશમાં આઠ જન જાડી છે. અનુક્રમે પાતળી થતાં થતાં સકલ દિશાઓમાં રહેલ પર્યત પ્રદેશ રૂપ ચરમાન્તમાં