SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જગજીવવિભકિત-અધ્યયન-૩૬ ૩૯ अलोके प्रतिहताः सिद्धाः, लोकाग्रे च प्रतिष्ठिताः । इह बोन्दि त्यक्त्वा नु, तत्र गत्वा सिध्यन्ति ॥५६॥ અર્થ-પ્રશ્ન-સિદ્ધ કયાં જઈને અટક્યા છે, તેઓ સાદિ અનંતકાળ સુધી કયાં રહેલા છે? તથા તેઓ કયાં શરીરને છોડીને કયાં જઈને સિદ્ધ-કુવકૃત્ય બને છે? ઉત્તર-સિદ્ધ કેરલ અલેક આકાશમાં જઈને અટક્યા છે, કેમ કે ત્યાં ધર્માસ્તિકાયને અભાવ હોવાથી સિદ્ધોની ગતિ નથી. સિદ્ધ સોદિ અનંતકાળ સુધી લેકના અથે રહેલા છે, કેમ કે-જીની અધોગતિ અને તીર્ણાગતિ કર્માધીન છે. સિદ્ધ કમરહિત હોઈ ઊર્ધ્વગતિગામી છે. અહીં તિર્યગૂ લેક વગેરેમાં શરીર છેડી, ત્યાં લેકના અગ્રભાગ ઉપર જઈને કૃતકૃત્ય-સિદ્ધ બને છે. અહીં જે સમયમાં શરીરને ત્યાગ, તે જ સમયમાં મોક્ષ, લેકારો ગમન અને સિદ્ધપણું સમજવું. (૫૫૫૬-૧૪૯૩+ ૧૪૯૪) बारसहि जोधणेहिं, सबस्सुवरि भवे । इसीपब्भारनामा उ, पुढवी छत्तसंठिा ॥५७॥ पणयालसयसहस्सा, जोअणणं तु मायया । तावइअंचेव विच्छिण्णा, तिगुणो तस्सेव परिरओ ।।५८॥ अट्ठजोअणबाहल्ला सा मझमि विआहिआ। परिहायंती चरिमंते, मच्छिपत्ताओ तणुअतरी ॥५९॥
SR No.023498
Book TitleUttaradhyayan Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1982
Total Pages488
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_uttaradhyayan
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy