________________
૭૫
શ્રી અનગરમાગગતિ-અધ્યયન-૩૫
मनोज्ञ चित्रगृहं. माल्यधूपेन वासितम् सकपाटं पाण्डुरोल्लोचं, मनसापि न प्रार्थयेत् ।४॥ इन्द्रियाणि तु भिक्षोः, तादृशे उपाश्रये दुःशकानि निवारयितुं, कामरागविवर्द्धने
વા श्मशाने शून्यागारे वा, वृक्षमूले वैककः । प्रतिरिक्ते परकृते वा, वासं तत्राभिरोचयेत् । ॥६॥ प्रासुके अनाबाधे, स्त्रीभिरनभिद्रुते तत्र सङ्कल्पयेद्वासं, भिक्षुः परमसंयतः न स्वयं गृहाणि कुर्वीत, नैवान्यैः कारयेत् । गृहकर्मसमारम्भे, भूतानां दृश्यते वधः ॥८॥ त्रसाणां स्थावराणां च, सूक्ष्माणां बादराणां च । तस्माद्गृहकर्मसमारम्भं संयतः परिवजयेत् ॥९॥
| | ઘમિસ્ટર | અર્થ-શ્વેત ચંદરવાથી યુક્ત, પુષ્પમાળા અને ધૂપથી સુવાસિત કમાડવાળા અને મને હર ચિત્રપ્રધાન ઘરની મુનિ ઈચ્છા ન કરે ! જ્યાં પિતાપિતાના વિષયેથી સાધુઓને ઈન્દ્રિયે નિવારવી દુઃશક્ય બને છે, તેવા કામરાગ પોષક ઉપશ્રયમાં મુનિ નિવાસ કરે નહિ, સ્મશાનમાં, શૂન્ય ઘરમાં અથવા વૃક્ષના નીચે, રાગ વગેરે વગરને અથવા સાથીદાર વગરને એકલે, બીજાઓએ પોતાના માટે બનાવેલ અને સ્ત્રી આદિથી રહિત સ્થળમાં રહેવાની મુનિ રૂચિ કરે ! અચિત્ત બનેલા ભૂભાગવાળા, કેઈના પણ ઉપદ્રવ વગરના અને સ્ત્રી, નપુંસક આદિથી અદૂષિત પૂર્વોક્ત સ્થાનમાં, મેક્ષ માટે બનેલ સંયતપરમ સંયત સાધુ નિવાસ કરે ! પિતે ઘરે બનાવે નહિ, બીજાઓ પાસે તે બનાવરાવે નહિ, તેમજ તે બનાવનાર બીજાની