________________
શ્રી લેણ્યા-અધ્યયન–૩૩
૩૫૧ अतसीपुष्पसंकाशा, कोकिलच्छदसन्निभा । पारापतग्रीवानिभा, कापोतलेश्या तु वर्णतः ॥६॥ હિન્દુધાતુરંશા, તણાદ્રિચનિમા ! शुकतुण्डप्रदीपनिभा, तेजोलेश्या तु वर्णतः ॥७॥ हरितालभेदसंकाशा, हरिद्राभेदसन्निभा । सणासनकुसुमनिभा, पद्मलेश्या तु वर्णतः ॥८॥ शंखाहुकुन्दसंकाशा, क्षीरधारासमप्रभा । रजतहारसंकाशा, शुक्ललेश्या तु वर्णतः ॥९॥
તમિસ્ત્રમ્ | અર્થ–૧–નામદ્વાર કૃષ્ણલેશ્યા-૧, નીલેશ્યા-૨, કાપતશ્યા-૩, તેજેશ્યા-૪, પલેક્ષા–પ અને શુક્લલેશ્યા-૬.
૨–વર્ણદ્વારનવીન મેઘ, પાડાનું શીંગડું, કાગડે કે ફવિશેષ રૂપ રિઝક, ખંજન (ગાડાની મરી), કાજળ, આંખની કીકી વગેરે શ્યામ વસ્તુઓ જેવા વર્ણની અપેક્ષાએ કૃષ્ણપરમ “કૃષ્ણલેશ્યા છે-૧. નીલ અશક, ચાસના પીંછાં અને નિષ્પૌડૂર્યની સરખી નીલ-અતિ નીલરંગવાળી નીલલેશ્યા છે-૨, અળશીના ફૂલ, તૈલકંટક, કેયલની ચામડી કબુતરની ગરદનની માફક ડે કાળે અને છેડે લાલ અર્થાત્ રાતે અને કાળે એમ મિશ્રિત વર્ણવાળી કાતિલેશ્યા” છે.–૩. હિંગલેક, ગેરૂ વગેરે ધાતુ, તરૂણ-ઉગતે સૂર્ય, પિપટનું મુખ, દીવાના સરખા લાલ રંગવાળી “તેજલેશ્યા છે.–૪ હરતાલને કકડે, હળદર, બરિયા યા બીયકનું ફૂલ અને ધાન્યવિશેષ રૂપ સણના ફૂલના સરખા પીત વર્ણવાળી ‘પદ્મવેશ્યા