________________
૧૮
શ્રી ઉત્તરાધ્યયન સુત્ર સાથ–બીજો ભાગ
ભયંકર અરણ્ય જેવા, ભયની ખાણ રૂપ ચાર ગતિ રૂપ સંસારમાં મેં અનંતવાર જન્મ અને મરણે સહન કરેલાં છે. (૪૬-૬૩૯)
जहा इहं अगणी उण्हो, इत्तो गन्तगुणो तहि । नरएमु वेयणा उण्हा, अस्साया वेइया मए ॥४७॥ यथेहाग्निरुष्णो, इतोऽनंतगुणस्तत्र । नरकेषु वेदनोष्णाऽसाता वेदिता मया ॥ ४७ ॥
અથ–જેમ અહીં અગ્નિ ગરમ છે, તેના કરતાં અનંત ગુણી જે નરકમાં ઉત્પન્ન થયે તેમાં, જે કે અહીં બાદર અગ્નિને અભાવ હેવાથી પૃથ્વીને તથાવિધ સ્પર્શ સમજ.) દુઃખ રૂ૫ ઉણુતાના અનુભવ રૂપે વેદનાઓ મેં અનુભવેલી છે. (૪૭-૬૪૦)
जहा इहं इमं सीयं, इत्तो गन्तगुणं तहिं । नरएसु वेयणा सीया, अस्साया वेइया मए ॥४८॥ यथेहेदं शीतमितोऽनंतगुणं तत्र । नरकेषु वेदना शीताऽसाता वेदिता मया ॥ ४८ ॥
અર્થ–જેમ અહીં ઠંડી છે, તેના કરતાં અનંત ગુણ તે નરકમાં દુઃખ રૂપ ઠંડીનો અનુભવ રૂપે વેદનાઓ મેં સહન કરેલ છે. (૪૮-૬૪૧)
कंदतो कंदुकुम्भीसु, उड्ढपाओ अहोसिरो । हुयासणे जलन्तम्मि, पक्कपुव्वो अणंतसो ॥४९॥