________________
3१६
શ્રી ઉત્તરાધ્યયન સુત્ર સાથ–બીજો ભાગ છે, તેમજ રાગાન્ધ અને સ્વાર્થાન્ત બાલમૂહ બીજા જેને દુઃખ આપે છે. મધુર રસના અનુરાગથી-મૂછથી, રસવાળી વસ્તુના ઉપાર્જનમાં, રક્ષણમાં, સ્વ–પર કાર્યોમાં જોડવામાં, વિનાશમાં અને વિવેગમાં તેને કયાંય સુખ મળતું નથી. વળી સંભોગકાળમાં તૃપ્તિની પ્રાપ્તિ નહિ થવાથી સુખ થતું નથી. મધુર રસ, તે રસવાળી વસ્તુઓમાં સામાન્યથી આસકિતવાળા બની, પછીથી અત્યંત ગાઢ આસક્તિવાળો બની સંતેષને પામતું નથી. અસંતેષ નામના દેષથી દુખી બની
માવિષ્ટ બને, મિષ્ટાન-પકવાન, ફળવગેરેમધુરી રસવાળી વસ્તુની ચોરી કરે છે. (૬૧ થી ૬૮-૧૨૮૧ થી ૧૨૮૮) तण्हाभिभूअस्स अदत्तहारिणो, रसे अतित्तस्स परिग्गहे अ । मायामुसंवड्ढइ लोभदोसा, तत्थावि दुक्खा न विमुच्चई से ॥६९॥ मोसस्स पच्छा य पुरत्थओ अ, पओगकाले अ दुही दुरंते ।। एवं अदत्तानि समाययं तो, रसे अतित्तो दुहिओ अणिस्सो ॥७॥ रसाणुरत्तस्स नरस्स एवं, कत्तो सुहं होज्ज कयाइ किंचि । तत्थोवभोगेवि किलेसदुक्खं, निवत्तई जस्स कए ण दुक्खं ॥७१॥ एमेव रस्संमि गओ पओसं, उवेइ दुक्खोहपरंपराओ। पदुद्दचित्तो अविणाइ कम्मं, जं से पुणो होइ दुहं विवागे ॥७२॥ रसे विरत्तो मणुओ विसोगो, एएण दुक्खोहपरंपरेण । न लिप्पा भवमज्झेवि संओ, जलेण वा पुक्खरिणीपलासं ॥७३॥
॥ पंचभिःकुलकम् ॥