________________
श्री प्रभाहस्थानाध्ययन-३२
एकान्तरक्तः रुचिरे गन्धे,
अतादृशः सः करोति प्रद्वेषम् ।
दुःखस्य सम्पीडामुपैति बालः,
न लिप्यते तेन मुनिः विरागः ॥ ५२ ॥
गन्धानुगाशानुगतश्च जीवः,
चराचरान् हिनस्ति अनेकरूपान् ।
चित्रैः तान् परितापयति बालः,
पीडयति आत्मार्थगुरुः क्लिष्टः ||५३||
गन्धानुपातेन परिमण.
उत्पादने सरक्षणसन्नियोगे ।
व्यये वियोगे च क्व सुखं तस्य,
૩૦૯
सम्भोगकाले चातृप्तलाभे ॥ ५४ ॥
गन्धश्चातृप्तश्च परिग्रहे च,
सक्तोपसक्तो नोपैति तुष्टिम् ।
अतुष्टिदोषेण दुःखी परस्य,
लोभाविलाः आदत्ते अदत्तम् ॥५५॥
|| अष्टभिःकुलकम् ॥
-
અથ –ઘ્રાણેન્દ્રિયથી ગંધ ગ્રાહ્ય છે એમ કહે છે. તે મનોહર ગધ રાગના હેતુ અને અમનહર ગંધ દ્વેષના હેતુ છે-એમ કહે છે. જે મનાડર-અમનેાહર ગધામાં સમાન છેરાગ-દ્વેષ વગરના છે, તે વીતરાગ કહેવાય છે. ગંધની ગ્રાહક ઘ્રાણેન્દ્રિય અને ગધ પ્રાણેન્દ્રિયગ્રાહ્ય છે—એમ કહે છે, તે મનેાહર ગ ંધ સહિત ઘ્રાણુ રાગહેતુ અને અમનેાહર ગધ