________________
પ્રમાદસ્થાનાધ્યમ–૨૨
303
શબ્દ શ્રોત્રેન્દ્રિયથી ગ્રાહ્ય છે–એમ કહેવાય છે. મને હર શબ્દ સહિત શ્રોત્ર રાગને હેતુ અને અમને હર શબ્દ સહિત શ્રોત્ર ઢષને હેતુ છે–એમ કહેવાય છે. જેમ હરણ વગેરે પશુ શિકારીના ગીત આદિ શબ્દમાં મુગ્ધ બનાવાથી અતૃપ્ત બનેલો મૃત્યુને પામે છે, તેમ જે મને હર શબ્દોમાં તીવ્ર આસકિતને પામે છે, તે આત્મા રાગાતુર બનવાથી અકાળે વિનાશને પામે છે. ( 3५ थी 3७-१२५५ थी १२५७) जे आवि दोसं समुवेइ तिव्वं,तंसि क्खणे से उ उवेइ दुक्खं। दुईतदोसेण सएण जंतू, न किंचि सई अवरज्झई से ॥३८॥ पगंत रत्तो रुइरंसि सहे, अतालिसे से कुणई पओसं । दुक्खस्स संपीलमुवेइ बाले,न लिप्पइ तेण मुणी विरागो॥३९॥ सहाणुगासाणुगए अ जीवे, चराचरे हिंसइऽणेगरूवे । चित्तेहिं ते परितावेइ बाले, पीलेइ अत्तगुरू किलिठे॥४०॥
॥ त्रिभिर्विशेषकम् ॥ यश्चापि द्वेषं समुपैति तीव्र',
तस्मिन्क्षणे स तूपैति दुःखम् । दुर्दान्त द्वषेण स्वकेन जन्तुः,
न किश्चित् शब्दमपराध्यति सः ॥३८॥ एकान्तरक्तः रुचिरे शब्दे,
अतादृशे सः करोति प्रद्वेषम् । दुःखस्य सम्पीडामुपैति बालः,
न लिप्यते तेन मुनिः विरागः ॥३९॥