________________
શ્રી મૃગાપુત્રીયાધ્યયન-૧૦
અર્થ-ભૂખ, તરસ, શીતળુ, ડાંશ-મચ્છર, આક્રોશ, દુખકારી શય્યા, તૃણસ્પર્શ, મલ, તાડના, તજના, વધ, બંધ વગેરેના દુઃખ રૂપ પરિષ; ભિક્ષાચર્યા, યાચના, અલાભ વગેરેના દુઃખરૂપ પણ પરિષહ સહવા અતિ દુષ્કર છે. (૩૧+૩૨–૬૨૪૫૬૨૫)
कावोया जा इमा वित्ती, केसलोओ अदारुणो। दुक्खं बम्भव्वयं घोरं, धारेउं अमहप्पणो ॥३३॥ कापोती येयं वृत्तिः, केशलोचश्च दारुणः । ટુ ગ્રહતે ઘોર, ઘ7મમહાત્મનઃ |
અર્થ-જેમ કબુતરે કણ વગેરેના ગ્રહણમાં હંમેશાં શક્તિ થઈ પ્રવર્તે છે, તેમ મુનિગણ ગોચરીના દેથી ડરતા. જ ભિક્ષા વગેરેમાં પ્રવર્તે છે. આવી જે કાપતી વૃત્તિ અને વાળને લેચ ભયંકર છે. તથા ઘેર-દુર્ધર બ્રહ્મચર્યનું ધારણ કરવું અમહાત્મા એવા તારા માટે ઘણું કઠિન છે. (૩૩–૬૨૬)
પુરોગો તુ કુત્તા !, કુલુમારો મુનિગ્રો ! न हुसो पभू तुमं पुत्ता !, सामण्णमणुपालिया ॥३४॥ सुखोचितस्त्वं पुत्र!, सुकुमालस्सुमन्जितः । न भवसि प्रभुत्वं पुत्र!, श्रामण्यमनु गलयितुम् ॥ ३४ ॥
અર્થ-તેલમાલીસ વગેરેથી સ્નાન કરનાર અને સકલ અલંકારેથી અલંકૃત હવાથી કેમલતાવાળે તું સુખને ગ્યા છે. શ્રમણપણનું પાલન કરવા માટે હે પુત્ર! તું સમર્થ નથી. (૩૪-૬૨૭)