________________
શ્રી પ્રમાદસ્થાનાધ્યયન-૩ર
२८७ तस्सेस मग्गो गुरुविद्धसेवा, विवज्जणा बालजणस्स दूरा। समायएगंतनिसेवणा य, सुत्तत्थसंचिंतणया घिई य ॥३॥ तस्यैष मार्गः गुरुवृद्धसेवा, विवर्जना बालजनस्य दूरात् । स्वाध्यायैकान्तनिषेवणा च, सूत्रार्थसञ्चिन्तना धृतिश्च ॥३॥
અન્યથાર્થ શાસ્ત્રકથક ગુરૂઓની અને શ્રતપર્યાય વગેરેથી સ્થવિર એવા વૃદ્ધોની સેવા, પાર્શ્વસ્થ વગેરેને દૂરથી ત્યાગ કેમકે–તેઓને સ્વલ્પ પણ સંગ મહાદેષ છે, એકાન્તથી સ્વાધ્યાયનું સેવન, સૂત્રાર્થને વિચાર, મનની સ્વસ્થતા રૂપ ધતિ–આ બધા કારણે-ઉપાયે જ્ઞાન-દર્શન-ચારિત્ર રૂપ મેક્ષમાર્ગના છે-એમ સમજવું. (૩-૧૨૨૩) आहारमिच्छे मिअमेसणिज्ज, सहायमिच्छे निउणबुद्धिं । निकेअभिच्छेज्ज विवेगजोगं, समाहिकामे समणेतवस्सी॥४॥
आहारमिच्छन्मितमेषणीयं, सहायमिच्छेन्निपुणार्थबुद्धिम् । निकेतमिच्छेविवेकयोग्यं, समाधिकामः श्रमणः तपस्वी ॥४॥
અર્થ-મિત અને એષણીય આહારને ઈછે પણ એનાથી ઉલટાને ન ઈ, જીવાદિ પદાર્થવિષયક નિપુણ જ્ઞાનવાળાને સહાયક તરીકે ઈછે અને સ્ત્ર આદિના સંસર્ગરહિત-ઉચિત આશ્રયને ઈચછે. સમાધિની કામનાવાળે શ્રમણ તપસ્વી, ઉપરોક્ત આહાર, સહાયક અને આશ્રયને એ છે પણ એનાથી વિપરીતની ઈચ્છા ન કરે. (૪-૧૨૨૪) ण वा लभिज्जा निउणं सहायं, गुणाहिरं वा गुणो समंवा। एक्कोऽपि पावाई विवज्जयंतो, विहरिज्ज कामेसु असज्जमाणो॥