________________
શ્રી પ્રમાદસ્થાનાધ્યયન-૩ર
अच्चंतकालस्स समूलयस्स, सबस्स दुक्खस्स उ जो पमोक्खो। तं भासओ मे पडिपुण्णचित्ता, मुणेह एगंतहियं हियत्यं ॥१॥
अत्यन्तकालस्य समूलकस्य, सर्वस्य दुःखस्य तु यः प्रमोक्षः । तं भाषपाणस्य मे प्रतिपूर्णचित्ताः शृणुतैकान्तहितं हितार्थम् ॥१॥
અર્થ-અનાદિકાળવાળા, કષાય-અવિરતિ રૂપ મૂહવાળા અને સર્વને દુઃખ કરનાર સંસારથી મુક્તિ રૂપ કહેવાતા મિક્ષતત્વને,એકાન્ત હિતકારી મેક્ષ ખાતર, અખંડિત ચિત્તવાળા બની તમે સાંભળે. (૧-૧રર૧)
नाणस्स सव्वस्त पगासणाए, अण्णाणमोहस्स विवज्जणाए । रागस्स दोसस्स य संखएणं, एतसोक्खं समुवेइ मोक्खं ॥२॥ ज्ञानस्य सर्वस्य प्रकाशनयाऽज्ञानमोहस्य विवर्जनया । रागस्य द्वेषस्य च संक्षयेणैकान्तसौख्यं समुपैति मोक्षम् ॥२॥
અથ–મતિજ્ઞાનાદિ સર્વ જ્ઞાનને નિર્મલ કરવા દ્વારા, મતિઅજ્ઞાન આદિ રૂ૫ અજ્ઞાન અને દર્શનમોહનીય રૂપ મેહએ બન્નેની, મિથ્થામૃતના શ્રવણના ત્યાગ અને કુદષ્ટિસંગના ત્યાગ દ્વારા વિવર્જનથી, રાગ અને દ્વેષના વિનાશથી અર્થાત્ જ્ઞાન-દર્શન–ચારિત્ર રૂપ મોક્ષમાર્ગથી એકાન્ત સુખવાળા મક્ષને આત્મા પામે છે. જ્ઞાનાદિથી દુઃખમમેક્ષ ભલે હે, પણ જ્ઞાનાદિની પ્રાપ્તિને હેતુ કે છે? તે કહે છે (૨-૧રરર)