________________
શ્રી ચરણવિધિ-અધ્યયન-૩૧
૨૭૭ एकविंशतौ शबलेषु, द्वाविंशतौ परीषहेषु । થો મિક્રુતતે નિત્યં, ન રાતે મuહે છે
અર્થ-ચારિત્રને મલિન બનાવનાર એકવીશ સબલ ક્રિયા એમાં પરિહારકરવા રૂપે, [તે આ પ્રમાણે-(૧) હસ્તક્રિયા કરવા કરાવવારૂપ અબ્રહ્મનું સેવવું. (૨) અતિક્રમ-વ્યતિકમ–અતિસાર રૂપે મૈથુન સેવવું. (૩) રાત્રિભેજન. (૪) આધાકર્મનું ભેજન. (૫) રાજપિંડનું ભજન. (૬) કતભેજન. (૭ પ્રાદિત્ય ભેજન (૮) અભ્યાહુત ભેજન. (૯) આદ્ય ભેજન.(૧૦) છમહિનામાં એક ગચ્છમાંથી બીજા ગણમાં જવું. (૧૧) એક મહિનામાં ત્રણ વાર દગલેપ-નાભિ જેટલા પાણીમાં ઉતરવું. (૧૨)એક મહિનામાં અપરાધ છૂપાવવા રૂપ માયાસ્થાનેનું સેવન. (૧૩૧૪-૧૫) ઈરાદાપૂર્વક જીવહિંસા-જુદું-ચોરી કરવી. (૧૬) કશુંય વચ્ચે ન હોય તેવી સચિત્ત પૃથિવી ઉપર સૂવું-બેસવું વગેરે. (૧૭) સચિત્ત પત્થર કે કીડાઓએ ખાધેલ લાકડા ઉપર આંતરા વિના ઉભા રહેવું વગેરે. (૧૮) ઈડાવાળી-ત્રસવાળી જમીનમાં બેસવું વગેરે. (૧૯) નિર્દયતાપૂર્વક કંદમૂળ-ફૂલ આદિ લીલી વનસ્પતિનું ભજન કરવું. (૨૦) એક વર્ષમાં દશ વાર દગલેપ-માયાસ્થાનો કરવાં. (૨) ઈરાદાપૂર્વક સચિત્ત જલથી ભીંજાયેલા હાથ કે પાત્રવાળા ગૃહસ્થ પાસેથી ભેજન વહેરીને વાપરવું.] પૂર્વોક્ત બાવીશ પરીષહમાં સહન કરવા રૂપે જે મુનિ હંમેશા પ્રયત્ન કરે છે, તે સંસારચકમાં રહેતે નથી. (૧૫-૧૨૧૪)
तेवीसइ सुभगडे, रूवाहिएसु सुरेसु य । जे भिक्खू जयई निच्चं, से न अच्छइ मंडले ॥१६॥