________________
૨૭૬
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ સંઘાટક, અંડક, કૂર્મ, સેવક, તુંબક, રોહિણી, મલલ, માર્કદી, ચંદ્રમસ, દેવદ્રવઉદક, મંડુક, તેતલી, નંદીફળ, અપરકંકા, આકીર્ણ, સુસુમા અને પુંડરીકજ્ઞાત અસમાધિના કારણ રૂપ વીશ સ્થાનમાં પરિત્યાગ દ્વારા [વીશ સ્થાને-(૧) જલદી જલદી ચાલવું. (૨) અપ્રમાર્જિત સ્થાનમાં બેસવું, સૂવું વગેરે. (૩) બરાબર નહિ પ્રમાજેલા સ્થાનમાં બેસવું વગેરે (૫) શાસ્ત્રજ્ઞાથી વધારે શય્યા-આસન આદિ વાપરવાં. (૫) વડીલ વર્ગને અપમાનાદિ-પરાભવ કરે. (૬) કૃત–પર્યાયવય રૂપ સ્થવિર વર્ગને પરાભવ કરે. (૭) પ્રમાદથી એકેન્દ્રિયાદિ જેની હિંસા કરવી. (૮) ક્ષણે ક્ષણે કેપ કરે. (૯) લાંબા કાળ સુધી ક્રોધ કર. (૧૦) પક્ષમાં બીજાની નિંદા કરવી. (૧૧) વારંવાર અવધારણ (જકાર પૂર્વકની) ભાષા બલવી. (૧૨) શાન્ત થયેલા કષાયની ફરીથી ઉદીરણા કરવી. (૧૩) બીજા બીજા કજીયાની પરંપરા ચાલુ રાખવી. (૧૪) અકાલમાં સ્વાધ્યાય કરે. (૧૫) સચિત રજથી ખરડાયેલા હાથ–પગ છતાં પ્રવૃત્તિ કરવી. (૧૬) રાત્રિ વગેરેના વિકાલે મટે શબ્દ કરે. (૧૭) કજીયે કરે. (૧૮) ગચ્છમાં-પરસ્પર સાધુઓમાં ભેદ કરે. (૧૯) સૂર્યોદયથી માંડી સૂર્યાસ્ત સુધી આહાર-પાણી વાપરવાં. (૯૦) એષણસમિતિનું પાલન નહિ કરવું. જે સાધુ હમેશાં પ્રયત્ન કરે છે, તે સંસારચકથી પર થાય છે. (૧૪-૧૨૧૩)
इककवीसाए सबले सु, बावीसाए परीसहे। जे भिक्खू जयई निच्चं, से न अच्छह मंडले ॥१५॥