________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ पायछित्तं विणओ, वेआवच्चं तहेव सज्झाओ । झाणं च विउस्सग्गो, एसो अभितरो तवो । ३०॥
॥युग्मम्॥ एषः बाह्यकं तपः, समासेन व्याख्यातम् । अभ्यन्तर तप इतो, वक्ष्याम्यानुपूर्व्या ॥२९॥? प्रायश्चित्तं विनयो, वैयावृत्त्यं तथैव स्वाध्यायः । ध्यानं चोत्सर्गः, एषः अभ्यंतर तपः ॥३०॥
॥ युग्मम् ॥ અર્થ-આ બાહા તપ સંક્ષેપમાં કહેલ છે. હવે અત્યંતર त५ उमस हुहीश. रेम-प्रायश्चित्त, विनय, वैयाकृत्य, સ્વાધ્યાય, ધ્યાન અને કાર્ગ– આ અત્યંતર તપ છે. (૨૯ +3०-११८१+११८२)
आलोअणारिहाईअं, पायच्छित्तं तु दसविहं । जे भिक्खू वहइ सम्म, पायच्छित्तं तमाहिरं ॥३१॥ आलोचनादिकं, प्रायश्चित्तं तु दशविधम् । यो भिक्षुर्वहति सम्यक्, प्रायश्चित्तं तदाख्यातम् ॥३१॥
અર્થ-જે પાપ આલેચનાથી શુદ્ધ થાય છે, તે આલેચનાઈ વગેરે પ્રાયશ્ચિત્ત દશ પ્રકારનું છે. (આલેચનાઈ, પ્રતિકમણાહ, मिश्र, विवे, व्युत्सा , तपोऽ', छेा, भूता, અનવસ્થાપ્ય અને પારાંચિત્ત). આ પ્રમાણે દશવિધ પ્રાયશ્ચિતને સાધુ સારી રીતે સેવે છે. તે પ્રાયશ્ચિત્ત કહેવાય છે. (૩૧-૧૧લ્ડ)
अन्भुटाणं अंजलिकरणं, तहेवासणदायणं । गुरुभत्तिभावसुस्ससा विणओ एस विआहिओ ॥३२॥