SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ २६० શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે બીજો ભાગ - - यो यस्य त्वाहारः, ततः ऊनं तु यः कुर्यात् । जघन्येनैकसिक्थाये, द्रव्येण तु भवेत् ॥१५।। અર્થ–બત્રીશ કવલવાળો આહાર પુરૂષને અને અઠ્ઠાવીશ કવલવાળો આહાર સ્ત્રીને હેય છે. જેને જેટલે આહાર હોય તેટલા માનવાળા આહારમાંથી જે ઓછું ખાય છે, તેને આ પ્રકારે ઉપાધિભૂત દ્રવ્યથી જઘન્યથી એક કળી ચૂન વગેરે રૂપ અવમૌદર્ય તપ થાય. આઠ કેળીયા એટલે જ આહાર લેવા રૂપ ઉત્કૃષ્ટ “અવૌદર્ય” બાર કેળીયા જેટલે આહાર લેવા રૂપ ઉપાધુ અવમૌદર્ય અને બત્રીશ કેળીયા જેટલે. આહાર લેવાને બદલે એક કેળીયા જેટલે આહાર એ છે કે ते 'न्य अभौय' वाय. (१५-११८१) गामे नगरे तह रायहाणि, निगमे अ आगरे पल्ली । खेडे कबड-दोणमुह-पट्टण-मडंब-संबाहे ॥१६॥ आसमाए विहारे, सन्निवेसे अमाय-घोसे अ । थलि-सेणा खंधारे, सत्थे संबट-कोट्टे अ॥१७॥ वाडेसु वा रत्थासुबा, घरेसु वा एबमेत्ति खेत्तं । कप्पइ उ एवमाई, एवं खेत्तेण ऊ भवे ॥१८॥ पेड य अद्धपेडा, गोमुत्ति पयंगवीहिआ चेत्र । संस्काट्टायय-गंतु पच्चागया छट्ठा ॥१९।। ।चतुर्भिःकलापकम् । प्रामे नगरे तथा राजधानी, निगमश्च आकरे पल्ल्यां । खेटे-कर्बट-द्रोणमुखं-पत्तनं-मडम्बं-सम्बायः ॥१६॥
SR No.023498
Book TitleUttaradhyayan Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1982
Total Pages488
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_uttaradhyayan
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy