SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ -२५४ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે-મીજો ભાગ ગ્રથી વિતવાળા તથા રાત્રિભોજનથી વિરતિવાળા જીવ અનાશ્રવ બને છે. પાંચ સમિતિ-ત્રણ ગુપ્તિવાળા, કષાય વગરના, જિતેન્દ્રિય, ગારવ વગરના અને નિઃશલ્ય અનેલે व मनाश्रव भने छे. ( २ +3 - ११६८+११९८ ) एएसिं तु विवच्चासे, रागदोस समज्जियं । वे उ जहा भिक्खू, तं मे एगमणो सुण ॥४॥ जहा महातलागस्तु सन्निरुद्धे जलागमे । उस्सिरणाए तरणाए, कमेणं सोसणा भवे ॥ ५ ॥ एवं तु सजयस्सावि पावकम्मनिरासवे | भवकोडिसंचि कम्मं, तवसा नि जरिज्जइ ॥ ६ ॥ ॥ त्रिभिर्विशेषकम् ॥ रागद्वेषसमर्जितम् । एतेषां तु विपर्यासे, क्षपयति नु यथा भिक्षुः, तन्मे एकाग्रमनाः शृणु ॥ ४ ॥ यथा महातटाकस्य, सत्रिरुद्धे जलागमे । उलञ्चनया तपनेन क्रमेण शोषणा भवेत् ॥५॥ एवं तु संयतस्यापि पापकर्म निराश्रवे । भवकोटिसञ्चितं कर्म, तपसा निर्जीर्यते ॥६॥ ॥ त्रिभिर्विशेषकम् ॥ " • અથ-આ પાંચ મહાવ્રતાના, સમિતિ વગેરેના અર્થાત્ અનાશ્રવ કેતુના વિપર્યાસમાં, રાગ - દ્વેષથી ઉપાર્જિત કરેલ કર્મોને જે પ્રકારે તપથી મુનિ ખપાવે છે, તેને એક મનવાળા બની & શિષ્ય ! કહેનાર એવા મારી પાસેથી તમે સાંભળે ! જેમ મેટા તળાવના પાણી' આગમન પાળ
SR No.023498
Book TitleUttaradhyayan Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1982
Total Pages488
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_uttaradhyayan
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy