SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૦ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે -બીજો ભાગ णं संवरं जणयइ, संवरेणं कायगुते पुणो पावासव निरोहं સેફ કિગા कायगुप्ततया भदन्त ! जीवः किं जनयति ? कायगुप्ततया संत्र जनयति, संवरेण कायगुप्तः पुनः पापाश्रव निरोधं જોતિ બા અથ –હે ભગવન્ ! કાયગુપ્તતાથી જીવ કયા ગુણને પામે છે? શુભ ચેગપ્રવૃત્તિ રૂપ કાયગુપ્તિથી અશુભ યોગ નિરોધ રૂપ સવરને જીવ પામે છે. સ`વરના અભ્યાસી કાયગુપ્ત અનેલા જીવ, ફરીથી સર્વથા કાયિક વ્યાપારના નિરોધ કરનારા પાપકર્મીના ઉપાદાન રૂપ પાપ આશ્રવને નિરોધ કરે છે. ( ૫૭–૧૧૪૭ ) मणसमाहारणयाए णं भंते ! जीवे किं जणयह 2 मण -- समाहारणयाए णं एगग्गं जणयइ, एगगं जणइत्ता नाणपज्जवे जणय, नाणपज्जत्रे जणइत्ता सम्मतं विसोहेइ, मिच्छतं विनिज्जरेइ ॥ ५८ ॥ मनःसमाधारणया भदन्त ! जीवः किं जनयति ? मन:समाचारणा ऐकाग्र्यं जनयति, ऐकाग्र्यं जनयित्वा ज्ञानपर्यवान् जनयति, ज्ञानपर्यवान जनयित्वा सम्यक्त्वं विशोधयति, मिथ्यात्वं નિનતિ કરા અ-ગુપ્તિથી ક્રમશઃ મનઃસમાધારણ વગેરેના સંભવ છે. તા હૈ પ્રભુ ! મન:સમાધારણાર્થી જીવ કર્યો। ગુણુ મેળવે છે ? સારી રીતે આગમમાં કહેલ ભાવની વ્યાપ્તિથી મનનો વ્યવસ્થાપના રૂપે મનઃસમાધારણાર્થી જીવ એકાગ્રતાને પામેછે.
SR No.023498
Book TitleUttaradhyayan Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1982
Total Pages488
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_uttaradhyayan
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy