________________
૩૦૪
શ્રો ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ
(૮) સામાયિક (૯) ચતુર્તિ શતિસ્તવ, (૧૦) વંદન, (૧૧) પ્રતિક્રમણુ, (૧૨) કાયાત્સગ, (૧૩) પ્રત્યાખ્યાન, (૧૪) સ્તવસ્તુતિમ’ગલ, (૧૫) કાલપ્રત્યુપેક્ષણા (૧૬) પ્રાયશ્ચિત્તકરણ, (૧૭) ક્ષામણા, (૧૮) સ્વાધ્યાય, (૧૯) વાંચના. (૨૦) પ્રતિપ્રચ્છના, (૨૧) પરાવત્તના, (૨૨) અનુપ્રેક્ષા, (૨૩) ધ કથા, (૨૪) શ્રુતસ્યારાધના (૨૫) એકાગ્રમનઃસ'નિવેશના, (૨૬) સંયમ, (૨૭) ત૫, (૨૮) વ્યવદાન, (૨૯) સુખશાય, (૩૦) અપ્રતિબદ્ધતા, (૩૩) વિવિકત શયનાસનસેવના, (૩૨) વિનિવત્તના, (૩૩) સભાગપ્રત્યાખ્યાન, (૩૪) ઉપધિપ્રત્યાખ્યાન, (૨૫) આહારપ્રત્યાખ્યાન, (૩૬) કષાયપ્રત્યાખ્યાન, (૩૭) યાગપ્રત્યાખ્યાન, (૩૮) શરીરપ્રત્યાખ્યાન,(૩૯) સહાયપ્રત્યાખ્યાન, (૪૦) ભક્તપ્રત્યાખ્યાન, (૪૧) સદ્ભાવપ્રત્યાખ્યાન, (૪૨) પ્રતિરૂપતા (૪૩) વૈયાવૃત્ત્વ, (૪૪) સર્વાંગુણુસંપન્નતા, (૪૫) વીતરાગતા, (૪૬) ક્ષાન્તિ, (૪૭) મુક્તિ, (૪૮) માવ, (૪૯) આવ, (૫૦) ભાવસત્ય, (૫૧) કરણુસત્ય, (પર) ચેગસત્ય, (૫૩) મનાગુપ્તતા, (૫૪) વાગુપ્તતા, (૫૫) કાયગુપ્તતા, (૫૬) મનઃસમાધારણા, (૫૭) વાસમાધારણા, (૫૮) કાયસમાધારણા, (૫૯) જ્ઞાનસ'પન્નતા, (૬૦) દ'ન સ’પન્નતા, (૬૧) ચારિત્રસ ંપન્નતા, (૬૨) શ્રોત્રેન્દ્રિયનિગ્રહ, (૬૩) ચક્ષુરિન્દ્રિયનિગ્રહ, (૬૪)પ્રાણેન્દ્રિયનિગ્રહ,(૬૫) જિહ્વેન્દ્રિયનિગ્રહ, (૬૬) સ્પર્શે નેન્દ્રિયનિગ્રહ, (૬૭) ક્રોધવિજય, (૧૮) માનવિજય, (૬૯) માયાવિજય, (૭૦) લેભવિજય (૭૧) પ્રેમહેષમિથ્યાદશનવિજય,(૭૨)શૈલેશી,(૭૩)અકમ તા.
(૨–૧૦૯૨)