________________
શ્રી મોક્ષમાર્ગગતિ અધ્યયન-૨૮
૧૯૭ निःशङ्कितं निष्काङ्कितं, निर्विचिकित्सममृढदृष्टिश्च । उपबृहास्थिरीकरणे, वात्सल्यप्रभावने अष्ट ॥३१॥
અર્થ–દેશ અને સર્વશંકા રૂપ શક્તિને અભાવ તે નિઃશંક્તિ આચાર, બીજા બીજા ધર્મોની અભિલાષા રૂપ કાંક્ષિતને અભાવ તે નિષ્કાંક્ષિત આચાર, ફલ પ્રતિ સંદેહ રૂ૫ વિચિકિત્સાને અથવા જ્ઞાનવંત સાધુઓની નિંદા રૂપ જુગુપ્સાને અભાવ તે નિર્વિજુગુપ્સ આચાર, ઋદ્ધિમાન કુતીર્થિકના દર્શનમાં પણ અમારું દર્શન નિંદ્ય છે–આવા મેહથી શૂન્ય એવી જે બુદ્ધિ રૂપ દષ્ટિ તે અમૂઢદષ્ટિ આચાર, દર્શન વગેરે ગુણવંતેની પ્રશંસાથી તે તે ગુણેના પરિવર્ધન રૂપ ઉ૫ર્બાહા આચાર, સ્વીકારેલા ધર્મના અનુષ્ઠાન પ્રતિ સીદાતા જનની સ્થિરતાના સંપાદન રૂપ સ્થિરીકરણાચાર, ધાર્મિક જનની ઉચિત સેવા કરવા રૂપ વાત્સલ્યાચાર અને સ્વતીર્થની ઉન્નતિની ક્રિયાઓમાં પ્રવૃત્તિ તે પ્રભાવના – આ આઠ દર્શનચાર હેય છે. (૩૧-૧૯૮૫) सामाइअत्थ पढम, छेओवट्ठावणं भवे बी। परिहारविसुद्धी, सुहमं तह संपरायं च ॥३२॥ अकसाथ-अहक्खायं, छउमत्थस्स जिणस्स वा। एअं चयरित्तकर, चारितं होइ अहिथं ॥३३॥
| યુમ | सामायिकं प्रथम, छेदोपस्थापनं भवेत् द्वितीयम् । परिहाराविशुद्धिकं, सूक्ष्मं तथा : संपरायं च ॥३२॥