________________
શ્રી મેશમાગગતિ અધ્યયન-૨૮
एकेनानेकेषु पदेषु, यः प्रसरति तु सम्यक्त्वम् । उदक इव तैलबिन्दुः, स बीजरुचिरिति ज्ञातव्यः ॥२२॥
અથ–બીજરૂચિ=એક જીવાદિ પદથી અનેક અછવાદિ પદમાં જે શ્રદ્ધાને ફેલાવે છે, અર્થાત્ જેમ તેલનું બિંદુ પાણીના એક ભાગમાં રહેલું હોવા છતાં સકલ પાણીમાં વ્યાપ્ત થાય છે, તેમ એક દેશમાં ઉત્પન્ન રુચિવાળે જીવ તથાવિધ ક્ષપશમથી સકલ તત્તમાં રૂચિવાળે થાય છે. આવા પ્રકારને તે જીવ બીજરૂચિ જાણ. (૨૨ -૧૦૭૬) सो होई अभिगमरुई, सुअनाणं जेण अत्थो दिह्र । एक्कारस अंगाई, पईण्णगं दिळुिवाओ अ॥२३॥ स भवत्यभिगमरुचिः, श्रुतज्ञानं येनार्थतो दृष्टम् । एकादशाङ्गानि, प्रकीर्णकं दृष्टिवादश्च ॥२३॥
અથ—અભિગમરૂચિ=જે અર્થની અપેક્ષાએ અગિયાર અંગ રૂપ, ઉત્તરાધ્યયન વગેરે પ્રકીર્ણક રૂપ, દષ્ટિવાદ નામના બારમા અંગ રૂપ અને ઉપપાતિક આદિ ઉપાંગ રૂપ શ્રુતજ્ઞાન પ્રાપ્ત કરે છે, તે આત્મા અભિગમરૂચિ” જાણ.(૨૩-૧૦૭૭) दव्वाणं सव्वभावा, सापमाणेहि जस्स उवलद्धा। सव्वाहि नयविहिहि अ, वित्थाररुइत्ति नायबो ॥२४॥ द्रव्याणां सर्वभावाः, सर्वप्रमाणैर्यस्योपलब्धाः । सर्वैयविधिभिश्च, विस्ताररुचिरिति ज्ञातव्यः ॥२४॥
અર્થ-વિસ્તારરૂચિ=જેણે ધર્માસ્તિકાય વગેરે દ્રવ્યના એકત્વ-પૃથકત્વ આદિ સકલ પર્યાય રૂપ સર્વ ભાવે, પ્રત્યક્ષ
૧૩