SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ર શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે બીજો ભાગ અર્થ-ઉપદેશરુચિ=છદ્મસ્થ કે જિન રૂપ પરથી ઉપદેશેલ પૂર્વોક્ત છવાદિ પદાર્થોની જે શ્રદ્ધા કરે છે, તે ઉપદેશરુચિ જાણ. (૧૯૦૭૩) रागो दोसो मोहो, अण्णाणं जस्स अवगये होइ । आणाए रोअंतो, सो खलु आणारुइ नाम ॥२०॥ रागो द्वेषो मोहोऽज्ञानं, यस्यापगतं भवति । आज्ञया रोचमानः, स खलु आज्ञारुचिर्नाम ॥२०॥ અર્થ-આજ્ઞાચિ=જેના રાગ, દ્વેષ, મેહ અને અજ્ઞાન સર્વથા નષ્ટ થયા છે, એવા સર્વજ્ઞના વચન રૂપ આજ્ઞા (અથવા અંશતઃ રાગાદિ દેષ વગરના આચાર્ય વગેરેની આજ્ઞા) થી જ કયાંય કદાગ્રહ નહિ હોવાથી, માતુષ મુનિ વગેરેની માફક “જીવાદિ ત સત્ય છે –આવી રૂચિવાળે આત્મા આજ્ઞારૂચિ' કહેવાય છે. (૨૦-૧૦૭૮) जो मुत्तमहिज्जतो, सुरण ओगाहई उ सम्मत्तं । मंगेण बाहिरेण व, सो मुत्तरुइत्ति नायव्यो ॥२१॥ यस्सूत्रमधीयानः, श्रुतेनावगाहते तु सम्यक्त्वम् । अङ्गेन बाह्येन च, स सूत्ररुचिरिति ज्ञातव्यः ॥२१॥ અર્થ-સૂત્રરૂચિ=જે સૂત્રને ભણતે, ભણતા આચારાંગ આદિ અંગથી કે અનંગ પ્રવિષ્ટ રૂપ બાહા ઉત્તરાધ્યયન વગેરે કૃત-શાથી ગેવિંદવાચકની માફક સમ્યકત્વ પામે છે, તે સૂત્રરૂચિ જાણ. (૨૧-૧૦૭૫) एगेण अणेगाई, पयाइं जो पसरई उ सम्मत्तं । उदयव्य तिल्लबिंदु, सो बीअरुइत्ति नायव्वो ॥२२॥
SR No.023498
Book TitleUttaradhyayan Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1982
Total Pages488
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_uttaradhyayan
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy