________________
શ્રી મોક્ષમાગ ગતિ અધ્યયન-૨૮
૧૮૭
કરનાર ધર્માસ્તિકાય' દ્રવ્ય છે, સ્થિતિમાં પરિણત જીવ અને પુદ્ગલાની સ્થિતિ ક્રિયામાં ઉપકારી દ્રવ્ય અધર્માસ્તિકાય' દ્રવ્ય છે અને સવ દ્રબ્યાના આધાર રૂપ આકાશ, અવકાશ લક્ષણવાળું છે યાને અવગાડવા પ્રવૃત્તિવાળા મનેલ જીવાદિને જગ્યા-અવકાશ આપનાર આકાશાસ્તિકાય' દ્રવ્ય છે. (૯-૧૦૬૩)
वत्तणालक्खणो कालो, जीवो उवओगळक्खणो । नाणेण दंसणेण च, सुहेण य दुहेण य ॥१०॥
वर्त्तनालक्षणो कालो, जीवो उपयोगलक्षणः । ज्ञानेन दर्शनेन च, सुखेन च दुःखेन च ॥१०॥
અ-તે તે રૂપે વર્તે–થાય તે ભાવા કહેવાય છે. તે ભાવાના પ્રતિ પ્રત્યેાજકત્વ રૂપ વના લક્ષણવાળા ‘કાલ’ કહેવાય છે. વૃક્ષ વગેરેના પુષ્પાના ઉદભેદ આદિના નિયમમાં હેતુ ‘કાલ' છે. મતિજ્ઞાન વગેરે રૂપ ઉપયોગ રૂપી લક્ષણવાળા ‘જીવ’ કહેવાય છે. અર્થાત્ વિશેષગ્રાહી જ્ઞાન વર્ડ, સામાન્ય વિષયવાળા દર્શન વડે, સુખ વડે અને દુ:ખ વડે ‘જીવ' લક્ષિત થાય છે-એળખાય છે. (૧૦-૧૦૬૪)
नाणं च दंसणं चेव, चरितं च तवो तहा । वीरिअं उवओगो अ, एअं जीवस्स लक्खणं ॥ ११ ॥ ज्ञानं च दर्शनं चैव, चारित्रं च तपस्तथा । वीर्यमुपयोग चैतज्जीवस्य
સ્તનમ્ ॥૨॥ અથ વળી જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વૌય, ઉપ—