________________
૧૮૬
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થબીજે ભાગ धर्मोऽधर्मः आकाशं कालपुद्गलजन्तवः । एष लोक इति प्रज्ञप्तो, जिनैवैरदर्शिभिः ॥७॥
અર્થ-(૧) ધર્માસ્તિકાય, (૨) અધર્માસ્તિકાય, (૩) આકાશાસ્તિકાય, (૪) સમયાદિ આત્મક અદ્ધા-કાલ, (૫) પુદ્ગલાસ્તિકાય, અને (૬) વારિતકાય-એમ છ દ્રવ્ય જાણવાં. પૂર્વોક્ત દ્રવ્યસમુદાય રૂ૫ લેક, વરદર્શી શ્રી જિનેશ્વરેએ. બતાવેલ છે. (૭–૧૯૬૧)
धम्मो अहम्मो आगासं, दव्वं इकिकमाहि । अणंताणि अ दव्वाणि, कालो पुग्गलजन्तवो ॥८॥ धर्मोऽधर्मः आकाशं, द्रव्यमेकैकमाख्यातम् । अनन्तानि च द्रव्याणि, कालः पुद्गलजन्तवः ॥८॥
અર્થ-(૧) ધર્માસ્તિકાય, (૨) અધર્માસ્તિકાય, (૩) આકાશાસ્તિકાય–આ ત્રણ દ્રવ્ય એકેક છે–એકત્વ વિશિષ્ટ સંખ્યાવાળાં છે તેમજ (૧) પગલાસ્તિકાય,(૨) જીવાસ્તિકાય, (૩) કાલ-આ ત્રણ દ્રવ્ય અનંતાનંત છે, અનંતત્વ વિશિષ્ટ સંખ્યાવાળાં છે-એમ શ્રીજિનેશ્વરેએ કહ્યું છે.કાલની અનંતતા. અતીત-ભવિષ્યની અપેક્ષાએ સમજવી. (૮-૧૦૬૨)
गइलक्षणो उ धम्मो, अहम्मो ठाणलक्खणो । भायणं सम्बदव्वाणं, नहं ओगाहलक्खणं ॥९॥ गतिलक्षणस्तु धर्मः, अधर्मस्स्थानलक्षणः । भाजनं सर्वद्रव्याणां, नमोऽवगाहलक्षणम् ॥९॥
અથ–પોતે જ ગમનના તરફ પ્રવૃત્તિવાળા બનેલા છે અને પુદ્ગલની દેશાન્તર પ્રાપ્તિ રૂપ ગતિમાં સહાય