________________
શ્રી સામાચારી અધ્યયન-૨૬
૧૭૧
સંબધી અતિચારના પ્રકાશ કરે, અપરાધસ્થાનાનું પ્રતિકમણુ કરી, માયાશલ્ય વગેરે શલ્ય વગરના મની વંદનાપૂર્વક भावी, गुरुष हनथी गुरुने वहना पुरी, पछी शास्त्रि- हर्शनજ્ઞાનની શુદ્ધિ નિમિત્તે સર્વ દુઃખોથી મૂકાવનાર કાઉસ્સગ્ગ કરે. કાઉસ્સગ્ગ પારી, ગુરુને વંદના કરી અને સિદ્ધિસ્તવ રૂપ સ્તુતિત્રય રૂપ સ્તુતિમંગલ કરી પ્રાદેષિક કાલમાં જાગે કાલગ્રહણ લે. અર્થાત્ પહેલી પેરિસીમાં સ્વાધ્યાય, ખીજી પેરિસીમાં અચિંતન રૂપ ધ્યાન, ત્રૌજી પારસૌમાં નિદ્રાથી મુક્તિ અને ચેાથી પેરિસીમાં ફરીથી સ્વાધ્યાયને કરે. (४० थी ४४ - १०२४ थी १०२८ )
पोरिसीए चउत्थीए, कालं तु पडिले हिआ । सज्झायं तु तओ कुज्जा, अबोहंतो असंजए || ४५॥ पोरिसीए चउन्भाए, वन्दित्ताण तओ गुरु | पडिकमित्ता कालस्स, काळं तु पडिलेहए ॥ ४६ ॥ आगए कायवुस्सग्गे, सव्वदुक्खविमोक्खणे | काउस्सग्गं तओ कुज्जा, सव्वदुक्खविमोक्खणं ॥४७॥ राइअं च अईआर चिंतिज्ज अणुपुव्वसो | नाणम्मि दंसणम्मि, चरितम्मि तवंमि य ॥ ४८ ॥ पारिअकाउस्सग्गो, वंदित्ताण तओ गुरु | राइअं तु अईआर आळोएज्न जहक्कमं ॥४९॥ पडिक्कमित्तु णिस्सल्लो, वंदित्ताणं तओ गुरु । काउस्सग्गं तओ कुज्जा, सव्वदुक्खविमोक्खणं ॥५०॥