________________
શ્રી સામાચારી અધ્યયન–૨૬
૧૬૯
पासवणुच्चारभूमिं च, पडिलेहिज्ज जयं जइ । काउस्सग्गं तओ कुज्जा, सव्वदुक्खविमोक्खणं ॥ ३९॥ ॥ त्रिभिर्विशेषकम् ॥
चतुर्थ्यां पौरुष्यां, निक्षिप्य भाजनम् । स्वाध्यायं च ततः कुर्यात्सर्वभावविभावनम् ॥ ३७॥ पौरुष्याश्चतुर्भागे, वन्दित्वा ततो गुरुम् । प्रतिक्रम्य कालस्य, शय्यां तु प्रतिलेखयेत् ||३८|| प्रश्रवणोच्चारभूमिं च प्रतिलेखयेद्यतं यतिः । कायोत्सर्ग ततः कुर्यात्सर्वदुःखविमोक्षणम् ॥ ३९ ॥
॥ त्रिभिर्विशेषकम् ॥
અથ હવે ચાથી પેરિસીમાં ડિલેહણા પૂર્વક પાત્રાને ખાંધી અને ઉપધિની પડિલેહણા કરી જીવ વગેરે સભાવપ્રકાશક સ્વાધ્યાયને કરે. જ્યારે ચાથી પેરિસીના ચાયા ભાગ બાકી રહે, ત્યારે ગુરુને વંદના કરી અને કાલનુ’પ્રતિક્રમણ કરી વસતિ રૂપ શય્યાનુ પડિલેહણ કરે. પ્રશ્રવણભૂમિ, ઉચ્ચારભૂમિ તથા કાલભૂમિને નિરારંભપૂર્વક યાંત પડિલેહે. ખાદ સવ દુ:ખાથી છેડાવનાર કાઉસ્સગ્ગને કરે. ( ૩૭ થી ૩૯– ૧૦૨૧થી ૧૦૨૩)
•
देवसिअं च अइआर चिंतिज्ज अणुपुव्वसो । नाणे अ दंसणे चेव, चरितंमि तदेव य ॥४०॥ पारिअकाउस्सग्गो, वंदित्ताण तओ गुरु ं । देवसिअं तु अइआरं, आलोइज्ज जहकमं ॥४१॥