SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ, એક ગેળે અને બીજે માટીને સુકો મેળો ભીંત ઉપર ફેંકાયેલું હોય, તે તેમાં લીલે ભીને ગળે ભીંતમાં લાગે છે–ચૂંટે છે. જ્યારે સુકે ગળે ભીંતમાં લાગતું નથી—ચોંટતે નથી. એ રીતિએ દુષ્ટ બુદ્ધિવાળા-કામમાં લાલસાવાળા મનુષ્ય કર્મની સાથે લાગે છે, પરંતુ વૈરાગી મનુષ્ય કર્મની સાથે સુકા ગેળાની માફક લાગતા નથી. (૩૯ થી ૪ર-૯૭૯ થી ૯૮૨) एवं सो विजयघोसो, जयघोसस्स अंतिए । अणगारस्स निक्खंतो, धम्म, सोच्चा अणुत्तर ॥४३॥ एवं स विजयघोषः, जयघोषस्यान्तिके । अनगारस्य निष्क्रान्तः, धर्म श्रुत्वानुत्तरम् ।।४३।। અર્થ-આ પ્રમાણે તે વિજયશેષ શ્રી જયશેષ મુનિની પાસે અનુપમ ધર્મ સાંભળીને શ્રી ભાગવતી પ્રવજ્યા ગ્રહણ કરનાર થયા. (૪૩–૯૮૩) खवित्ता पूचकम्माई. संजमेण तवेण य । जयघोसविजयघोसा, सिद्धिं पत्ता अणुत्तरं तिबेमि ॥४४॥ क्षपयित्वा पूर्वकर्माणि, संयमेन तपसा च । जय घोषविजयघोषौ, सिद्धि प्राप्तावनुत्तराम् ।। ત્તિ ત્રવામિ Iકકા અર્થ-સંયમ અને તપથી પૂર્વકમેને ખપાવીને શ્રી જયઘોષ અને શ્રી વિજયશેષ મુનિ અનુત્તર સિદ્ધિગતિને પામ્યા. આ પ્રમાણે હે જંબૂ! હું તને કહું છું, (૪૪-૯૮૪) પચીસમું શ્રી યઝીયાધ્યયન સંપુર્ણ
SR No.023498
Book TitleUttaradhyayan Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1982
Total Pages488
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_uttaradhyayan
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy