SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ નગરીમાં પધાર્યા. વણારસી નગરીની બહારના સુંદર ઉદ્યાનમાં પ્રાસુકશધ્યાસંથારાવાળી જગ્યામાં તેમણે નિવાસ કર્યો. (१ थी 3-८४१ थी ८४3) अह तेणेव कालेणं, पुरीए तत्थ माहणे। विजयघोसेत्ति नामेण, जन्नं जयइ वेअवी ॥४॥ अह से तत्थ अणगारे, मासक्खमणपारणे । विजयघोसस्स जन्नंमि, भिक्खमट्ठा उवहिए ॥५॥ ॥ युग्मम् ॥ अथ तस्मिन्नेव काले, पुर्या' तत्र ब्राह्मणः । विजयघोष इति नाम्ना, यज्ञ यजति वेदवित् ॥४॥ अथ स तत्रानगारो, मासक्षपणपारणे । विजयघोषस्य यज्ञे, भिक्षार्थमुपस्थितः ॥५॥ ॥ युग्मम् ॥ અર્થ-હવે તે કાલમાં તે નગરમાં વેદત્તા વિશેષ નામના બ્રાહ્મણે યજ્ઞ શરૂ કર્યો છે. તે યજ્ઞમંડપમાં તે જયેષ મુનિ મા ખમણના પારણી નિમિત્તે ભિક્ષા માટે પધાર્યા. (४+५-८४४+६४१) समुवठिअं तहिं सन्तं, जायगो पडिसेहए । नहु दाहामि ते भिक्खं, भिक्खू जायाहि अन्नओ॥६॥ जे अ वेअविऊ विप्पा, जन्नट्ठा य जे दिआ। . . जोइसंगविऊ जे अ, धम्माण पारगा ॥७॥
SR No.023498
Book TitleUttaradhyayan Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1982
Total Pages488
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_uttaradhyayan
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy