________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે -બીજો ભાગ
તાઃ प्रवचनमाडूः यस्सम्यगाचरेन्मुनिः । सक्षिप्रं सर्वसंसाराद्विप्रमुच्यते पण्डित इति ब्रवीमि ||२७|| અર્થ-આ આઠે પ્રવચનમાતાનું જે મુનિ સારી રીતિએ આચરણ કરશે, તે પડિત મુનિ, જલદી જલદી સ સંસારથી મૂકાય છે. આ પ્રમાણે હું જ મૂ! હું કહું છું. (૨૭૧૯૪૦)
ચાવીશત્રુ શ્રી પ્રવચન માતૃ અયન સ`પૂર્ણ
૧૩૪
1