SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ १६ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ (૪) શબ્દાદિ પાંચ વિષયાને છેડી,વાચના વગેરે પાંચ પ્રકારના સ્વાધ્યાયને છેડી (કેમ કે-તે ગતિના ઉપયોગમાં ઘાતક છે.) અને ઇર્યોમાં તન્મય અનેલે તેને આગળ કરી, કાય-મનની એકાગ્રતાપૂવ ક સાધુ ઈયાઁ-ગમન કરે ! (૪ થી ૮–૯૧૭ થી ८२१) कोहे माणे य मायाए, लोभे य उवउत्तया । हासे भये मोहरिए, विकहासु तहेव य ॥९॥ एयाई अट्ठ ठाणाई, परिवज्जित्तु संजओ । असावज्जं मियं काले, भासं भासिञ्ज पण्णवं ॥ १० ॥ ॥ युग्मम् ॥ क्रोधे माने च मायायां, लोभे च उपयुक्तता | हास्ये भये मौखर्ये, विकथासु तथैव च ॥ ९॥ एतान्यष्टौ स्थानानि परिवर्ज्य संयतः । असावद्यां मितां काले, भाषां भाषेत प्रज्ञावान् ॥१०॥ ॥ युग्मम् ॥ अर्थ-भाषासभिति :-प्रोध, भान, भाया, बोल, हास्य, लय, भुणरता (वायासया ) भने विस्थायामां એકાગ્રતાના અભાવ કરી યાને ક્રોધાદિ સ્થાનાને છેડી, બુદ્ધિમાન સાધુએ નિર્દોષ-પરિમિત-સમયે ચિતવાણી ખેાલવી જોઇએ. (૯+૧૦ ૯૨૨૯૨૩) गवेसण गहणे य, परिभोगेसणा य जा । आहारोव हिसिज्जाए, एए तिन्नि विसोइए ॥ ११॥
SR No.023498
Book TitleUttaradhyayan Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1982
Total Pages488
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_uttaradhyayan
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy