SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે -શ્રીજો ભાગ ', પૂ || दृश्यन्ते बहवो लोकाः, पाशबद्धाश्शरीरिणः । मुक्तपाशो लघुभूतः, कथं त्वं विहरसि मुने ! ||४०॥ तानाशान्सर्वतत्वा, निहत्योपायतः । मुक्तपाशो लघुभूतो, विहराम्यह मुनिः ॥४१॥ पाशा इति क उक्ता, केशिगौतममब्रवीत् । केशिमेवं ब्रुवन्तं तु गौतम इदमब्रवीत् ॥४२॥ रागद्वेषादयस्तीत्राः, स्नेह पाशभयंकराः । તાન્ છિવા. ચથાન્યાયં વિદ્વામિ ચથામમ્ ॥૪૨॥ ॥ મંમિ: અ-શ્રી કેશી કહે છે કે-૩ ગૌતમ ! તમારી બુદ્ધિ ઉત્તમ છે, કે જે બુદ્ધિથી આ સંશય તમે દૂર કર્યાં. હવે હુ તમાને જે બીએ સંશય પૂછું છું તેને તમે કહો! હું મુનિ ! આ લેાકમાં પાશથી બંધાયેલા ઘડ્ડા પ્રાણીએ દેખાય છે, તમે પાશથી મુક્ત મની સઘળે પ્રતિબધ વગરના હેઇ, વાયુની જેમ લઘુભૂત-ફુલકા અનેલા કેપ વિચરો છે! શ્રી ગૌતમસ્વામી તેના જવાબ આપે છે કે-સત્ય ભાવનાના અભ્યાસ રૂપ ઉપાયથી સ`પાશેાને ફરીથી ન બંધાય તે રીતિએ કેંદ્રીને, પાશથી મુક્ત બની લઘુભૂત થયેલેા હે મુનિ ! હું વિચરુ છું. હવે શ્રી કેશી શ્રી ગૌતમને પૂછે છે કે-પાશ શબ્દાચ્ચ કયા પાશે। કહેલા છે? શ્રી ગૌતમે જણાવ્યું કેગાઢ રાગ-દ્વેષ-મેહ વગેરે પરવશતાના હેતુ હાઈ, પાશ સમા. પુત્ર વગેરે સંબંધ રૂપ સ્નેહા અનથ કારી હોઈ ભય કર પાશે છે. તે યથા ન્યાયે આધ્યાત્મિક સ` પાશેાને છેદી, યતિવિહિત આચારના અનુસારે હુ વિચરુ છુ”. (૩૯ થી ૪૩– ૮૬૩ થી ૮૬૭) - ૧૦૬
SR No.023498
Book TitleUttaradhyayan Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1982
Total Pages488
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_uttaradhyayan
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy