SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી રથનેમિયાધ્યયન-૨૨ एवं कुर्वन्ति सम्बुद्धाः, पण्डिताः प्रविचक्षणाः । विनिवर्तन्ते भोगेभ्यः, यथा स पुरुषोत्तमः इति ब्रवीमि ॥४९॥ અર્થ–જેમ આ પુરુષોત્તમ રથનેમિ ખલના થવા છતાં વિશેષથી તેને સુધારી ભેગેથી અટકી ગયા, તેમ સંબુદ્ધ, પંડિત અને પ્રવિચક્ષણે ખલનાને સુધારી ભેગોથી અટકી જાય છે. એમ હે જંબૂ! હું કહું છું. (૪૯-૮૨૪) બાવીશમું શ્રી રથનેમિયાધ્યયન સંપૂર્ણ..
SR No.023498
Book TitleUttaradhyayan Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1982
Total Pages488
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_uttaradhyayan
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy