________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ एहि ता भुजिमो भोए, माणुस्सं खु मुदुल्लहं । भुत्तभोगा पुणो पच्छा, जिणमग्गं चरिस्सिमो ॥३८॥
॥षभिः कुलकम् ।। गिरि रैवतकं यान्ती, वर्षेणार्दा त्वन्तरा । वर्षत्यन्धकारे, अन्तर्लयनस्य सा स्थिता ॥३३॥ चीवराणि विस्तारयन्ती, यथाजातेति दृष्ट्वा । रथनेमिर्भग्नचित्तः, पश्चादृष्टश्च तयाऽपि ॥३४॥ भीता च सा तत्र दृष्ट्वा , एकान्ते संयतं तकम् । बाहुभ्यां कृत्वा संगोफं, वेपमाना निषीदती ॥३५॥ अथ सोऽपि राजपुत्रः, समुद्रविजयाङ्गजः । भीतां प्रवेपितां दृष्ट्वा , इदं वाक्यमुदाहरत् ॥३६॥ रथनेभिरह भद्रे ! सुरूपे ! चारुभाषिणि ! । मां भजस्व सुतनो ! न ते पीडा भविष्यति ॥३७॥ एहि तस्माद् भुजामहे भोगान् , मानुष्यं खलु सुदुर्लभं । भुक्तभोगाः पुनः पश्चात् , जिनमार्ग चरिष्यामः ॥३८॥
॥षभिः कुलकम् ॥ અથ-એક વખત ભગવાન શ્રી નેમિનાથને વંદન કરવા માટે રૈવતાચલ ઉપર જતી સાધી રામતી, વરસાદથી ભિંજાયેલ વસ્ત્રવાળી બનેલી, મેઘ વરસતે હેવાથી પ્રકાશરહિત અંધકાર થવાથી અર્ધા રસ્તે ગિરિગુફામાં ગયાં, ત્યાં વચ્ચે સુકવતી તે આવરણ વગરની જન્માવસ્થા જેવી થઈ. આવી રીતિએ તે રામતીને જોતાં રથનેમિ સંયમ પ્રતિ ભગ્નચિત્તવાળે બજે અર્થાત કામાતુર થયે. તે પછી સજી