________________
श्री २थनेभियाध्ययन-२२
वासुदेवश्च एनां भण.ते, लुप्तकेशां जितेन्द्रियाम् । संसारसागरं घोरं, तर कन्ये ! लघु लघु ॥३१॥ सा प्रव्रजिता सती, प्रव्राजयामास तत्र बहून् । स्वजनान्परिजनांश्चैव, शीलवती बहुश्रुता ॥३२॥
॥ त्रिभिर्विशेषकम् ॥ અર્થ-હવે તે રાજીમતી, કાંસકી વગેરેથી સંસ્કારિત કરેલ ભ્રમર જેવા શ્યામ કેશને પોતે જ સ્વસ્થ ચિત્તવાળી અને ધર્મ પ્રત્યે ઉદ્યમવાળી બની લેચ કરે છે દીક્ષા સ્વીકારે છે. વળી વાસુદેવ, કેશના લાચવાળી–જિતેન્દ્રિય સાધ્વી રાજીમતીને કહે છે કે-“હે રાજકન્ય! તમે જલદી જલદી સંસારસાગર તરી જાઓ !” આર્યાવર્યા રાજીમતીએ દીક્ષા ગ્રહણ કર્યા બાદ બહુતા-શીલવંતા બનીને ઘણા સ્વજનयति वन वीमा सावी. ( 3० थी 3२-०५थी ८०७)
गिरिं च रेवययं जंती, वासेणोल्ला उ अंतरा । वासंते अंधयारम्मि, अंतो लयणस्स सा ठिआ ॥३३॥ चीवराई विसारंती. जहा जायत्ति पासिआ। रहणेमी भग्गचित्तो, पच्छा दिट्ठो अ तीई वि ॥३४॥ भीया य सा तर्हि दटुं, एगंते संजयं तयं । बाहाहिं काउं संगोफं, वेवमाणी निसीयई ॥३५॥ अद्द सो पि रायपुत्तो, समुदविजयंगओ। भीयं पवेवियं दद्दु, इमं वकमुदाहरे ॥३६।। रहनेमी अहं भद्दे, सुरूवे चारुभासिणी। गमं भयाहि मुअणु, न ते पीला भविस्सई ॥३७॥