________________
શ્રી રથનેમિયાધ્યયન-૨૨ gવં તૌ રામરાવ, સુરાઢ વફવો ના अरिष्टनेमि वन्दित्वा, अतिगताः द्वारकापुरीम् ॥२०॥ श्रुत्वा राजवरकन्या, प्रव्रज्यां सा जिनस्य तु । निर्हासा च निरानन्दा, शोकेन तु समवस्तृता ॥२८॥ राजीमती विचिन्तयति, धिगस्तु मम जीवितम् । यद्यहं तेन परित्यक्ता, श्रेयो प्रव्रजितुं मम ॥२९॥
| | નવમઃ કુરુકમ્ | અર્થ-સમુદ્રવિજય વગેરેના સમજાવવા છતાં પ્રભુ સર્વેને સમજાવી, પાછા ફરી અને કાન્તિક દેના આગમન બાદ વાર્ષિક દાન દઈ, જ્યારે અરિષ્ટનેમિકુમારે મનથી પ્રવજ્યા સ્વીકારવાને પરિણામ કર્યો, ત્યારે તે પ્રભુને દીક્ષા કલ્યાણક મહત્સવ ઉજવવા માટે, નિજ-નિજ પરિવારથી પરિવરેલા સર્વ ઋદ્ધિથી યુક્ત ચારેય નિકાયના દેવે અહીં ઉતરી આવ્યા હતા, દેવ અને મનુષ્યથી પરિવરેલા તથા એ બનાવેલા ઉત્તરકુરૂ નામની શ્રેષ્ઠ શિબિકામાં બેઠેલા અરિષ્ટનેમિકુમાર દ્વારકામાંથી નીકળી રેવતાચલ આગળ આવ્યા અને સહસામ્રવન નામના ઉદ્યાનમાં પધાર્યા. તેઓશ્રી ઉત્તમ શિબિકામાંથી ઉતરીને, હજાર પુરૂષની સાથે ચિત્રા નક્ષત્રમાં, સ્વભાવથી જ ખુશબેદાર, કેમલ-કુટિલ કેશને જલદી પિત જ, સર્વ સાવધ વ્યાપારના ત્યાગપૂર્વક અને સમાધિવાળા બની, પાંય મુઠીઓથી લેચ કરી દીક્ષા ગ્રહણ કરે છે. બાદ તરત જ તેઓશ્રીને મન:પર્યાયજ્ઞાનની પ્રાપ્તિ થતાં, કેશના લેચવાળા-જિતેન્દ્રિય શ્રી નેમિનાથ પ્રભુને વાસુદેવ વગેરે કહે છે કે-હે જિતેન્દ્રિય શિરોમણિ! આપ જલદીમાં જલદી