________________
શ્રી ઉરબ્રીયાધ્યયન ૭
७५
यावन्न एति आदेशः, तावज्जीवति सोऽदुःखी । अथ प्राप्ते आदेशे, शिरश्छित्त्वा भुज्यते ॥३॥
અથ–જ્યાં સુધી મહેમાન ઘેર આવતું નથી ત્યાં સુધી તે ઘેટું દુઃખ વગરનું (અથવા આગામી દુઃખથી દુઃખી) જીવે છે. જ્યારે મહેમાન ઘેર આવે છે ત્યારે તેનું મસ્તક છેદી, તેનું તૈયાર કરેલું માંસ મહેમાન સાથે घरना भासि 43 पवाय छे. (3-१७८) जहा खलु से उरन्भे, आएसाए समीहिए । एवं बाले अहम्मिटे, ईहए नरयाउयं ॥४॥ यथा खलु स उरभ्रः, आदेशाय सभीहितः । एवं बालः अधर्मिष्ठः ईहते नरकायुष्कम् ॥४॥
અર્થજેમ પૂર્વોક્ત સ્વરૂપવાળો ઘેટે મહેમાન માટે નિર્ધારિત કરાયેલે મહેમાનને ચાહે છે, તેવી રીતે અત્યંત અધર્મી બાલ જીવ નરકના અનુકૂલ આચરણ કરી न२४ना पनने या छे. (४-१८०) हिंसे बाले मुसावाई, अद्धाणमि विलोवए । अन्न दत्तहरे तेणे, माई कन्नु हरे सढो ॥५॥ इत्थी विसयगिद्धे अ, महारंभपरिग्गहे । भुंजमाणे सुरं मंसं, परिखूढे परं दमे ॥ ६॥ अयककरभोई अ, तुंदिल्ले चिअलोहिए । आउअं नरए कंखे, जहाएस य एलए ॥७॥
त्रिभिर्विशेषकम् ॥