________________
શ્રી ચતુરગીય અધ્યયન-૩
४७ સુખ સાગરમાં ડુબેલા અને લાંબી સ્થિતિ હોઈ મનમાં તિર્યંચ આદિમાં ઉત્પત્તિના અભાવને માનતા, પૂર્વકૃત પુણ્ય જાણે, દિવ્ય અંગના સ્પર્શ વગેરે દેવભેગોને સમર્પિત કરેલા, ઈરછા પ્રમાણે રૂપ વગેરે કરવાની શક્તિવાળા દે, પિતપિતાના ચારિત્રમેહનીય કર્મક્ષપશમના અનુસાર અસમાન-ભિન્ન ભિન્ન વ્રત પાલનરૂપ વિશિષ્ટ અનુષ્ઠાન દ્વારા કમસર સીધર્મ વગેરે બાર દેવક, નવરૈવેયક, પાંચ અનુત્તર કલ્પમાં સ્વ-સ્વ આયુષ્યની સ્થિતિને અનુભવ કરે છે. (૧૪-૧૫) (૧૦૮-૧૦૯) तत्थ ठिच्चा जहाठाणं, जक्खा आउक्खये चुया । उति माणुस जोणि, से दसंगेअभिजायइ ॥१६॥ तत्र स्थित्वा यथास्थानं, यक्षा आयुःक्षये च्युताः । उपयान्ति मानुषी योनि, स दशाङ्गोऽभिजायते ॥ १६ ॥
અર્થ-સૌધર્મ વગેરે દેવલોકમાં સ્વ-અનુષ્ઠાનના અનુસાર મળેલ ઈદ્ર વગેરે સ્થાનમાં રહી, દે આયુષ્યના ક્ષય બાદ ત્યાંથી ચ્યવીને મનુષ્યજન્મમાં આવે છે. ત્યાં અવશિષ્ટ પુણ્યના અનુસારે દશ જાતના ભેગના ઉપકરણે મેળવે છે. (૧૬-૧૧૦) खेत्तं वत्थु हिरणं च, पसवो दास-पोरुस । चत्तारि कामखंधाणि, तत्थ से उववज्जइ ॥ १७ ॥ क्षेत्रं वास्तु हिरण्यं च, पशवो दासपौरुषेयं । चत्वारः कामस्कन्धाः , तत्र स उपपद्यते ॥ १७ ॥